
Pages
- Home
- APPS
- CCC
- BALGEET & BALVARTAO
- COMPUTER
- COMPUTER AND OTHER TIPS
- EXCEL
- GUJARATI CORNER
- JOB
- MATERIALS
- MIND GAMES-KNOWLEDGE
- NEWS CUTTING
- PARIPTRA
- POWER POINT SHOWS
- RESULT
- software
- TEACHER
- VERITY
- HEALTH
- GUJARATI TYPING
- JOKES-DAYRO
- DUNIYA RANGRANGILI
- BAJAN-GARBA-MUSIC
- SHAYARI-POEM
- SUVICHAR NI SLIDE
- Age Calculator
Staff Selection Commission GL Tier-I results 2015 declared
Staff Selection Commission (SSC) has released theresults of SSC CGL (Tier I) Exam 2015.
As you know, theStaff Selection Commission has conducted the Combined Graduate Level (Tier-I)
Examination during 9th August 2015 and 16th August 2015 and Re-exam on 30th August 2015.
Visit the official website
www.ssc.nic.in
www.ssc.nic.in
શું આપ ધોરણ 6 થી 10 માં અભ્યાસ કરી રહ્યા છો ???અને શું ઉત્તમ તૈયારી માટે એક શ્રેષ્ઠ વિકલ્પ શોધી રહ્યા છો ??? જો હા....
તો શું એવી તૈયારી શક્યછે કે જે આપને થકવે પણ નહિ અને ઉત્તમ પણ હોય???તો આનો જવાબ છે હા....
એવી તૈયારી શક્ય છે,અને તે માટેનો સર્વોત્તમ વિકલ્પ છે ઓનલાઈન તૈયારી , જેથી તમે જ્યાં ઈચ્છો ત્યાં, અને તમારા મોબાઈલ કે PC માં જ તૈયારી કરી શકો છો અને તમારે ક્યાંય જવાની ઝંઝટ રહેતી નથી આથી તમારો ઘણો-ખરો સમય બચી જાય છે.અને દરરોજ ખાવા પડતા ધક્કા થી તમને છુટકારો મળશે એ અલગ થી....જેથી તમારો દિવસ સ્ફૂર્તિપૂર્ણ રહેશે, જેથી તમે વધુ ધ્યાન થી ભણી શકશો અને એકાગ્રતા કેળવી શકશો, આ કારણે તમારું પરિણામ પણ વધશે ...
કછુઆ પ્રસ્તુત કરે છે 6 થી 10 ધોરણ માટે કોર્ષ...!! જેમાં તમે આપી શકો છો ઘરે બેઠા દરેક વિષય ના MCQ Test...!!
આજકાલ 10 માં ધોરણ માં 50 ગુણ ના MCQ પુછાય છે જેથી ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે... મોટા ભાગે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં પણ MCQ પ્રશ્નો હોય છે અને હવે તો ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ Online હોય છે.જેમાં પણ જો પ્રેક્ટિસ ના હોય તો વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડી શકે છે.
આ સમસ્યાઓ ઉકેલવા માટે જ આ કોર્ષ બનાવવામાં આવ્યો છે.આ કોર્ષ થી વિદ્યાર્થીઓને સારી એવી પ્રેક્ટિસ થઇ શકે છે.જેથી વિદ્યાર્થી સરળતાથી ઘરે બેઠા તૈયારી કરી શકે છે.અને મોંઘા ટ્યુશન કલાસીસ માં જવાની પણ જરૂર રહેતી નથી.
આ કોર્ષ પ્રમાણે દરરોજ 1 વિષય નો online Test લેવામાં આવશે.જેના બીજા જ દિવસે ટેસ્ટ ના પરિણામ અને સોલ્યુશન આપવામાં આવે છે જેથી વિદ્યાર્થી સ્વમુલ્યાંકન કરી શકે છે.અને વિદ્યાર્થીને સારો એવો મહાવરો થઇ જાય છે.
આ ઓનલાઈન તૈયારીની આવી તક ફરી નહિ મળે...તો આજે જ નીચેની લિંક પર ક્લિક કરો અને ઓનલાઈન તૈયારી શરૂ કરો અને તમારું ભવિષ્ય ઉજળું બનાવો.....
Standard 6 :
Standard 7 :
g.k
Current Affairs :
GK :
Click the below link For other competitive exams like TALATI, GPSC, CCC, SSC, PSI, Constable, UPSC etc. :
Gujarat Health & Family Welfare Department Professor Recruitment, 2015
Total no of Posts: 74
Name of Posts:
Professors: 12 Posts
Assistant Professors: 62 Posts
Name of Posts:
Professors: 12 Posts
Assistant Professors: 62 Posts
TODAY'S GTU CCC PRACTICAL EXAM PAPER
TODAY'S GTU CCC PRACTICAL EXAM PAPER.
1 FOLDER NU SUB FOLDER BANAVO
2 NOTEPAD MA DRIVE NI SPACE KETLI KHALI CHHE TE LAKHO
3 PAINT MA RASHTRA DHVAJ DORO
4 WALL PAPER SCREEN SEVER CHANGE KARO
5 GER HAJAR RAHETA VIDHYARTHI NE REPORT KARO MAIN MERGE
6 OUTLOOK MA POST OFFICE NU 5000 RSNO HAFTO BHARO CHHO 10 TARIKH NU REMINDER SET KARO
चाणक्य के 15 सूक्ति वाक्य ----
1) "दूसरो की गलतियों से सीखो अपने ही ऊपर
प्रयोग करके सीखने को तुम्हारी आयु कम
पड़ेगी."
2)"किसी भी व्यक्ति को बहुत ईमानदार
(सीधा साधा ) नहीं होना चाहिए ---सीधे वृक्ष
और व्यक्ति पहले काटे जाते हैं."
3)"अगर कोई सर्प जहरीला नहीं है तब भी उसे
जहरीला दिखना चाहिए वैसे डंस भले ही न दो पर
डंस दे सकने की क्षमता का दूसरों को अहसास
करवाते रहना चाहिए. "
4)"हर मित्रता के पीछे कोई स्वार्थ जरूर
होता है --यह कडुआ सच है."
5)"कोई भी काम शुरू करने के पहले तीन सवाल
अपने आपसे पूछो ---मैं ऐसा क्यों करने
जा रहा हूँ ? इसका क्या परिणाम होगा ?
क्या मैं सफल रहूँगा ?"
6)"भय को नजदीक न आने दो अगर यह नजदीक
आये इस पर हमला करदो यानी भय से भागो मत
इसका सामना करो ."
7)"दुनिया की सबसे बड़ी ताकत पुरुष का विवेक
और महिला की सुन्दरता है."
"काम का निष्पादन करो , परिणाम से मत डरो."
9)"सुगंध का प्रसार हवा के रुख का मोहताज़
होता है पर अच्छाई सभी दिशाओं में फैलती है."
10)"ईश्वर चित्र में नहीं चरित्र में बसता है
अपनी आत्मा को मंदिर बनाओ."
11) "व्यक्ति अपने आचरण से महान होता है
जन्म से नहीं."
12) "ऐसे व्यक्ति जो आपके स्तर से ऊपर
या नीचे के हैं उन्हें दोस्त न बनाओ,वह तुम्हारे
कष्ट का कारण बनेगे. सामान स्तर के मित्र
ही सुखदाई होते हैं ."
13) "अपने बच्चों को पहले पांच साल तक खूब
प्यार करो. छः साल से पंद्रह साल तक कठोर
अनुशासन और संस्कार दो .सोलह साल से उनके
साथ मित्रवत व्यवहार
करो.आपकी संतति ही आपकी सबसे
अच्छी मित्र है."
14) "अज्ञानी के लिए किताबें और अंधे के लिए
दर्पण एक सामान उपयोगी है ."
15) "शिक्षा सबसे अच्छी मित्र है. शिक्षित
व्यक्ति सदैव सम्मान पाता है.
शिक्षा की शक्ति के आगे युवा शक्ति और
सौंदर्य दोनों ही कमजोर हैं !
ગુજરાતનો ઇતિહાસ
| |||
ગુજરાત : રાજ્યનું નામ ગુજરાત ગુજ્જર, પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું. | |||
પ્રાચીન ઇતિહાસ | |||
સૌ પ્રથમ ગુજરાત પ્રાંતમાં ગુજ્જરોએ વસવાટ કર્યો. જે ભારત અને હાલના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો ભાગ છે. હુણોએ ઉત્તર ભારત અને સૌરાષ્ટ્રના આક્રમણ કર્યું. તે જાતિના નામ પરથી ગુજર થયું. જે પછીથી હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ ધર્મમાં પરિવર્તિત થયું. ભૂસ્તર શાસ્ત્રીઓને ભૂમિ ઉત્ખનન દરમિયાન પાષણ યુગના અવશેષો ગુજરાતની ભૂમિમાંથી તેમજ સાબરમતી અને મહી નદી પાસેના પ્રદેશમાંથી મળી આવ્યા. હડપ્પા સંસ્કૃતિ સમયના શહેરો લોથલ, રામપુર, અચરજ અને બીજા જગ્યાઓના પણ અવશેષો મળી આવેલ છે. પ્રાચીન ગુજરાત પર મોર્ય શાસકે પણ શાસન કરેલું. ગુજરાતના કેટલાક સ્થળો સમ્રાટ ચંદ્રગુપ્ત મોર્યએ જીતેલા. જ્યારે તેના પૌત્ર સમ્રાટ અશોકે તેમાં વિસ્તાર કરેલો. શરૂઆતના ત્રણ મૌર્યના સ્તૂપો મળી આવેલ હતાં. ઇ.સ. પૂર્વ ૨૩૨ સમ્રાટ અશોકનું મૃત્યુ થવાથી તેના સામ્રાજ્યમાં રાજકીય મતભેદોને લીધે તે અંત તરફ આગળ વધ્યું. રાજા શુંગારુએ રાજકીય કૂનેહથી મૌર્ય સામ્રાજ્યનો અંત કર્યો. મૌર્ય સામ્રાજ્યના પતન પછી કેથેલિસ્ટએ આ પ્રાંતમાં ઇ.સ. ૧૩૦થી ૩૯૦ શાસન કર્યું. રૂદ્ર દમનના શાસન હેઠળ સામ્રાજ્યમાં માલવા (મધ્યપ્રદેશ), સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન મેળવ્યા. ઇ.સ. ૩૦૦થી ૪૦૦ દરમિયાન આ વિસ્તાર ગુપ્ત સામ્રાજ્યના તાબા હેઠળ આવ્યું જે પછીથી મૈત્રકા નામથી ઓળખાયું. ધ્રુવસેનાના શાસન કાળ દરમિયાન મહાન ચાઇનીઝ પ્રવાસી અને વિચારક હુ-એન-ત્સાંગએ ઇ.સ. ૬૪૦માં ભારતની મુલાકાત લીધી. મૌર્ય સામ્રાજ્યના પતન અને સંપ્રતી સૌરાષ્ટ્ર આવવાના દરમિયાન, ડેમેટ્રીસ્ટના તાબા હેઠળ ગ્રીક આક્રમણ ગુજરાત પર થયેલ હતું. સ્થાનિય રજવાડાઓની સંખ્યા ૨૩ હતી. તેમાના મુખ્ય ત્રણ હિન્દુ રજવાડાઓ ચાવુરા, સોલંકી અને બાઘીલાહ હતા તેમણે ભારત પર ૫૭૫ વર્ષ સુધી શાસન કર્યું. જ્યારે ગુજરાત મોહંમેદન્સના કબ્જામાં હતું. ચવુરા જાતિએ ૧૯૬ વર્ષ સુધી શાસન કર્યું. તેમના પછી સોલંકી જાતિએ શાસન કર્યું. ઇ.સ. ૯૦૦ દરમિયાન સોલંકી શાસન આવ્યું. સોલંકી શાસન દરમિયાન ગુજરાતનો સૌથી વિશાળ વિસ્તાર તેમના તાબામાં હતું. ગુર્જરો સોલંકી જાતિની સાથે સંકળાયેલ હતાં. કારણકે પ્રતિહારાઓ, પરમારો અને સોલંકી ગુજરોને મળતા આવે છે. પ્રાચીન ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક સોલંકી અને રાજપુત હતા. જેમણે ઇ.સ. ૯૬૦ થી ૧૨૪૩ સુધી શાસન કર્યું. એમ માનવામાં આવે છે કે ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક કરનદેવ વાઘેલા ઇ.સ. ૨૯૭માં દિલ્હીના સુલતાન અલાદ્દીન ખીલજીથી પરાજય પામ્યા હતાં. | |||
મધ્યકાલીન આક્રમણો : | |||
મુસ્લિમોનું શાસન ૪૦૦ વર્ષ સુધી રહ્યું. ઝફરખાન મુઝફ્ફરે તે સમયના નબળા દિલ્હીના સુલતાનનો ફાયદો ઉઠાવીને ગુજરાતનો પહેલો સ્વતંત્ર સુલતાન બન્યો. તેણે પોતાનું નામ મુઝફ્ફર શાહ જાહેર કર્યું. અહમદ પહેલો, જેણે ગુજરાત પ્રાંતમાં પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ શાસક તરીકે ઇ.સ. ૧૪૧૧માં સાબરમતી કિનારે અમદાવાદ વિકસાવ્યું. આ અગાઉ, ઇ.સ. ૧૦૨૬ મોહંમદ ગજનીએ ગુજરાત પર આક્રમણ કર્યું. તે મૂર્તિ પૂજાનો વિરોધી હતો. તેણે રાજ્યમાં મૂર્તિઓનો નાશ કરાવ્યો, કાફિરોને માર્યા, યુદ્ધમાં પકડાયેલા સૈનિકોને બંદી બનાવ્યા અને સમૃદ્ધ ગુજરાતની સંપત્તિની લૂંટ ચલાવી. જે સંપત્તિ - વૈભવ માટે ગુજરાત જગ મશહુર હતું. ત્યારબાદ અલાઉદ્દીન ખીલજી ઇ.સ. ૧૨૯૮માં ગુજરાતમાં આવ્યો. ગુજરાતના તત્કાલિન સુલતાન ઇ.સ. ૧૫૭૬ સુધી સ્વતંત્ર રહ્યા. મુગલ સમ્રાટ અકબરે ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ભેળવી દીધું. તેણે મલવા અને ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ઇ.સ. ૧૫૭૦માં સામેલ કર્યા. મુગલોએ બે સદીઓ સુધી શાસન કર્યું. ૧૮મી સદીના મધ્યમાં મહાન મરાઠા સેનાપતિ છત્રપતિ શિવાજીએ પોતાના પ્રભાવ અને કૂનેહથી ગુજરાત પ્રાંન્ત કબજે કર્યો. | |||
અદ્યતન પદ્ધતિનો પ્રભાવ : | |||
ઇ.સ. ૧૬૦૦માં ડચ, ફ્રેન્ચ, અંગ્રેજ અને પોર્ટુગીઝ, દરેક ગુજરાતના દરિયા કિનારેથી આવ્યા અને પોતાના વિસ્તારો વિકસાવ્યા જેમાં દમણ, દીવ અને દાદરા અને નગરહવેલીના પ્રદેશો મુખ્ય હતાં. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના વેપારી કામકાજો ઇ. સ. ૧૬૧૪માં સુરત ખાતે શરુ કર્યા. પરંતુ ઇ.સ. ૧૬૬૮ પોર્ટુગીઝે પાસેથી મુંબઇનો કબજો લીધા બાદ તેઓએ તેમના વેપારી કામકાજો મુંબઇ લઇ ગયા. કંપનીએ ગુજરાતના મોટા ભાગનો અંકુશ મરાઠા શાસક પાસે રહ્યો. ઘણા સ્થાનિક શાસક જેમકે વડોદરાના મરાઠા ગાયકવાડ પોતાની શાંતિવાર્તા બ્રિટિશ સરકાર સાથે કર્યા બાદ બ્રિટિશ શાસન હેઠળ તેમણે પોતાનું શાસન ચલાવ્યું. ગુજરાતની શાસન વ્યવસ્થા તત્કાલિન બોમ્બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ.૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્તારો જેવાકે કાઠિયાવાડ, કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્યના જિલ્લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંન્તો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં. મોહનદાસ કરમચંદ ગાંધીના સ્વતંત્રતાના આંદોલનથી નવા યુગની શરૂઆત થઇ. જેમાં તેમની સાથે સરદાર વલ્લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ, મોહનલાલ પંડયા, ભુલાભાઇ દેસાઇ, રવિશંકર મહારાજ વગેરે જેવા ગુજરાતી નેતાઓએ આપ્યો. ગુજરાત ઘણી રાષ્ટ્રીય ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. સત્યાગ્રહ, બારડોલીનો સત્યાગ્રહ, બોરસદનો સત્યાગ્રહ અને મીઠાનો સત્યાગ્રહ. | |||
મહાગુજરાત આંદોલન : | |||
સ્વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી અને ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના રોજ સંયુક્ત મુંબઇ-ગુજરાતનું વિભાજન કરી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવી લીધો. | |||
રાજકીય વ્યવસ્થા : | |||
ઇ.સ. ૧૯૪૭માં સ્વતંત્રતા મેળવ્યા બાદ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે મુંબઇ રાજ્ય પર શાસન કર્યું. (બોમ્બે આજનું મહારાષ્ટ્ર અને ગુજરાત દર્શાવે છે.) વિભાજન બાદ પણ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન ચાલું રહ્યું. ઇ.સ. ૧૯૭૫-૧૯૭૭ દરમિયાનમાં લાદવામાં આવેલી કટોકટીને પરિણામે કોંગ્રેસની સ્થિતી ગુજરાતમાં નબળી પડી. છતાં પણ કોંગ્રેસે સને ૧૯૯૫ સુધી ગુજરાતમાં રાજ કર્યું. વિભાજન બાદ ઇ.સ. ૧૯૬૦થી ગુજરાતમાં ૧૪ મુખ્યમંત્રી આવ્યા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ નારાયણ મહેતા બન્યા. જેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્ટેમ્બર ૧૯૬૩ સુધી શાસન કર્યું. ઇ.સ. ૧૯૯૫ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો અને ભારતીય જનતા પાર્ટીના શ્રી કેશુભાઇ પટેલે રાજ્યની શાસન ધૂરા સંભાળી. સને ૨૦૦૧માં, વર્તમાન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શાસનમાં આવ્યા. ભારતીય જનતા પાર્ટીએ ૨૦૦૨ ની ચુંટણીમાં પણ બહુમત મેળવ્યો અને નરેન્દ્ર મોદી ૭ ઓકટોબર ૨૦૦૧થી વર્તમાન સમય સુધી મુખ્યમંત્રી છે. ૧ જુન, ૨૦૦૭ ના રોજ તેઓ સૌથી લાંબો શાસન કરનાર મુખ્યમંત્રી બન્યાં. |
HTAT FULL PAPER ( 150 marks ) SOLUTION OF DATE 20-09-2015 .
Gujarat State Examonation Board Has Conducted Head Teacher Eligibility Test 2015 For Head Teacher Post In Primary Schools On Date 20-09-2015. A large Numbers Of Candidates Have Appeared In this HTAT Exam from all over Gujarat.
This Exam was Conducted On Various EXam Centers Of Gujarat.
This Exam was Conducted On Various EXam Centers Of Gujarat.
Here Is A question paper of Today's HTAT Exam. Candidate Should download this question paper for future refrence.
इतिहास में 20 सितम्बर की महत्वपूर्ण घटनाएँ
20 सितंबर ग्रेगोरी कैलंडर के अनुसार वर्ष का 263वॉ (लीप वर्ष मे 264 वॉ) दिन है। साल मे अभी और 102 दिन बाकी है।
प्रमुख घटनाएँ
1878- अंग्रेजी दैनिक द हिंदू के साप्ताहिक अंक का प्रकाशन शुरु।
अमेरिकी राष्ट्रपति बराक ओबामा ने सशस्त्र सेनाओं में समलैंगिकों के सेवा करने पर लगी 18 वर्ष पुरानी रोक हटाने की घोषणा की।
भारतीय ज्ञानपीठ ने २००९ के लिए ४५वां ज्ञानपीठ पुरस्कार
हिंदी लेखक अमरकांत और
श्रीलाल शुक्ल को संयुक्त रूप से तथा २०१० के लिए ४६वां ज्ञानपीठ पुरस्कार कन्नड़ लेखक
चंद्रशेखर कांबर को प्रदान करने की घोषणा की।
हिंदी लेखक अमरकांत और
श्रीलाल शुक्ल को संयुक्त रूप से तथा २०१० के लिए ४६वां ज्ञानपीठ पुरस्कार कन्नड़ लेखक
चंद्रशेखर कांबर को प्रदान करने की घोषणा की।
जन्म
१८९७- नाना साहब परुलेकर,
मराठी पत्रकार ।
मराठी पत्रकार ।
महेश भट्ट, अर्थ, सारांश, नाम जैसी हिंदी कला फिल्में देने वाले निर्माता निर्देशक।
सोफिया लोरेन, प्रसिद्ध अभिनेत्री
सोफिया लोरेन, प्रसिद्ध अभिनेत्री
निधन
1933- एनी बेसेंट, भारत में होमरुल लीग की संस्थापिका।
१९९६- दया पवार , प्रसिद्ध साहित्यकार
1999- राजकुमारी , तमिल सिनेमा की स्वप्न सुंदरी नाम से विख्यात अभिनेत्री। उनकी फिल्म हरिदास 114 सप्ताह तक चेन्नई के सिनेमाघर में चलती रही थी।
Subscribe to:
Posts (Atom)