મિત્રોઆપણા પીસી કે લેપટોપમાં વધારાની વણજોઈતી ઘણી ફાઈલો હોય છે જે આપણા પીસી પરજગ્યા તો રોકે જ છે સાથો સાથ પીસીની સ્પીડ પણ ઓછી કરે છે. આવી ફાઈલો દુરકરવા માટે ઈન્ટરનેટ પર ઘણા સોફ્ટવેર ઉપલબ્ધ છે.એમાંનો એક સોફ્ટવેર અહિયારજુ કરું છે જે બધા જ સોફ્ટવેર કરતા સારો છે.આ સોફ્ટવેરનું નામ છે Advance System Care જે આપના કમ્પ્યુટરની સ્પીડ અપ તો કરે છે.વળી આ સોફ્ટવેર સાથેએન્ટી મેલવેર અને એન્ટી વાઇરસ પણ ફ્રી આવે છે જે તેની આગવી ખાસિયત છે.
No comments:
Post a Comment