information in Gujarati for Rationcard

મિત્રો
આપ પણ રેશનકાર્ડ  ધરાવતા હશો. કેટલાક મિત્રોને રેશનકાર્ડ ખોવાયું હોય તો
  • નવું રેશનકાર્ડ કેવી રીતે કઢાવવું  ? 
  • રેશનકાર્ડમાં નવા નામ કેવી રીતે ઉમેરવા ? 
  • રેશનકાર્ડમાંથી નામ કેવી રીતે  દુરાકારવા ?
  • રેશનકાર્ડ અલગ કેવી રીતે પાડવું ?
  • ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા શું કરવું ? 
આવા પ્રશ્નો ઘણીવાર ઉદભવે છે તેના માટે થોડું Googling કરતા કેટલીક PDF  ફાઈલો ફોર્મ સ્વરૂપે મળી જે આપને જરૂર ઉપયોગી બનશે 

ક્રમ              અરજી પત્રકોના નામ           ડાઉનલોડ
1                       નવા રેશનકાર્ડ (ફોર્મ નં. ૨)     (112 KB)
2    રેશનકાર્ડમાં માં નામ ઉમેરવા (ફોર્મ નં. ૩   (879 KB)
3     રેશનકાર્ડમાંથી નામ કમી કરવા (ફોર્મ નં. ૪)(27 KB)
4        અલગ રેશનકાર્ડ બનાવવા (ફોર્મ નં.        (1 MB)
રેશનકાર્ડમાં સુધારા કરાવવા (ફોર્મ નં. ૬)      (94 KB)
6   પાલક/ગાર્ડીયનની નિમણૂંક માટેનું ફોર્મ-૭    (84 KB)
7બારકોડેડ રેશનકાર્ડ રદ કર્યા અંગેની અરજી-ફોર્મ નં. ૮રેશનકાર્ડ રદ થયા અંગેના અંગ્રેજીપ્રમાણપત્રનો નમૂનો અને નામ કમી કર્યા અંગેના પ્રમાણપત્રનો નમૂનો (ફોર્મ નં. ૮)    (94 KB)
8    ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે (ફોર્મ નં -૯)     (21 KB)

No comments:

Post a Comment