Windows 7 Full Activator

  • નમસ્કાર મિત્રો,
  • આજનાં આ આધુનિક યુગમાં કમ્પ્યુટર એક આવશ્યક અંગ બની ગયું છે.મોટા ભાગના શિક્ષક મિત્રો પણ કમ્પ્યુટર કે લેપટોપ ચલાવતા થઇ ગયા છે.હાલ મોટા ભાગના લોકો  PC પર Windows 7 કે Windows 8 વાપરતા હોય છે. 
  •  સોફ્ટવેરનું લાયસન્સ Microsoft કંપની આપણને Windows 7નાં લાયસન્સ માટે રૂ. ૨૦૦૦/- અને Windows 8નાં લાયસન્સ માટે રૂ.૧૩,૦૦૦/- લે છે. 
  • જો લાયસન્સ વિના આ સોફ્ટવેર વાપરો તો આપના કમ્પ્યુટર પર ૧ થી ૩ મહિના જ ચાલશે.
  •   કે ૩ મહિના બાદ તમે તમારું PC ઓન કરો ત્યારે કદાચ આવી સ્ક્રીન પણ આવતી હશે.
  •  જો આવી એરર આવતી હોય તો આવી મુશ્કેલી માંથી હવે આપને મળશે છુટકારો..
  • તેના માટે નીચેની ફાઈલને જલ્દીથી ડાઉનલોડ કરીલો.
  • ડાઉનલોડ કરેલ ફાઈલ પર ડબલ ક્લિક કરીને આપના કમ્પ્યુટર પર ઇન્સ્ટોલ કરી દો.
  • આપનું કમ્પ્યુટર ઓટોમેટિક રીસ્ટાર્ટ થશે.
  • તો હવે આપના કોમ્પ્યુટરનો સોફ્ટવેર લાયસન્સ વર્ઝન થઇ ગયો છે!!!!!
  • અને હા એ પણ લાઈફ ટાઈમ!!!!!!!!

No comments:

Post a Comment