- નમસ્કાર મિત્રો,
- આજનાં આ આધુનિક યુગમાં કમ્પ્યુટર એક આવશ્યક અંગ બની ગયું છે.મોટા ભાગના શિક્ષક મિત્રો પણ કમ્પ્યુટર કે લેપટોપ ચલાવતા થઇ ગયા છે.હાલ મોટા ભાગના લોકો PC પર Windows 7 કે Windows 8 વાપરતા હોય છે.
- આ સોફ્ટવેરનું લાયસન્સ Microsoft કંપની આપણને Windows 7નાં લાયસન્સ માટે રૂ. ૨૦૦૦/- અને Windows 8નાં લાયસન્સ માટે રૂ.૧૩,૦૦૦/- લે છે.
- જો લાયસન્સ વિના આ સોફ્ટવેર વાપરો તો આપના કમ્પ્યુટર પર ૧ થી ૩ મહિના જ ચાલશે.
- ૧ કે ૩ મહિના બાદ તમે તમારું PC ઓન કરો ત્યારે કદાચ આવી સ્ક્રીન પણ આવતી હશે.
- જો આવી એરર આવતી હોય તો આવી મુશ્કેલી માંથી હવે આપને મળશે છુટકારો..
- તેના માટે નીચેની ફાઈલને જલ્દીથી ડાઉનલોડ કરીલો.
- ડાઉનલોડ કરેલ ફાઈલ પર ડબલ ક્લિક કરીને આપના કમ્પ્યુટર પર ઇન્સ્ટોલ કરી દો.
- આપનું કમ્પ્યુટર ઓટોમેટિક રીસ્ટાર્ટ થશે.
- તો હવે આપના કોમ્પ્યુટરનો સોફ્ટવેર લાયસન્સ વર્ઝન થઇ ગયો છે!!!!!
- અને હા એ પણ લાઈફ ટાઈમ!!!!!!!!
Pages
▼
Pages - Menu
▼
No comments:
Post a Comment