પ્રસૂતિની રજામાં જનાર મહિલા કર્મચારીઓને 135 દિવસના બદલે 180 દિવસની મેટરનિટી લીવ મળવાપાત્ર


તા. 1-10-14થી પ્રસૂતિની રજામાં જનાર મહિલા કર્મચારીઓને 135 દિવસના બદલે 180 દિવસની મેટરનિટી લીવ મળવાપાત્ર છે. પરંતુ તા. 1-10-14 પહેલાં પ્રસૂતિની રજામાં ઉતરેલા હોય અને 135 દિવસની રજા પૂરી ન થઇ હોય તથા મહિલા કર્મચારી રજામાં જ હોય તેવા સરકારના મહિલા કર્મચારીઓને પણ નાણા વિભાગના પરિપત્ર પ્રમાણે 135 દિવસના બદલે 180 દિવસની રજા મળવાપાત્ર છે.

No comments:

Post a Comment