રહેમરાહે નિમણૂંકની યોજના હેઠળ વર્ગ-૩ની જગ્યા પર રહેમરાહે નિમણૂંક પામેલા અને સેવાકીય નિયમાનુસાર પાસ કરવાની પૂર્વ સેવા તાલીમાંત પરીક્ષા નિયત તકો /કૃપા તકોમાં પાસ ન થનાર કર્મચારીઓને વર્ગ-૪માં સમાવવા બાબત.