1.આગણવાડી કાર્યકર/તેડાગરબહેનોને ગુજરાતનાશ્રી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી મોદીએ કોનું બિરુદ આપ્યું છે ?
1. માતા યશોદા ✔
2. સતી સાવિત્રી
3. નાગબાઈ
4. પાનબાઈ
2. સતી સાવિત્રી
3. નાગબાઈ
4. પાનબાઈ
2.રાજ્ય સરકારે નિર્મળ ગુજરાતની યોજના ક્યારથી અમલમાં મૂકી છે ?
1. 2007 ✔
2. 2009
3. 2010
4. 2005
2. 2009
3. 2010
4. 2005
3.કૈલાસધામ યોજના કઈ બાબત સાથે સંકળાયેલી છે ?
1. વિધુત અને ગેસ આધારિત સ્મશાન ગૃહ ✔
2. આંગણવાડી મકાન
3. ગ્રામસભા મકાન
4. શાળાના ઓરડા
2. આંગણવાડી મકાન
3. ગ્રામસભા મકાન
4. શાળાના ઓરડા
4.ગરીબ સમૃદ્ધી યોજનાના કયા વિસ્તારને સાંકળે છે ?
1. શહેરી ગરીબ વિસ્તાર ✔
2. ગ્રામીણ ગરીબ વિસ્તાર
3. બંને
4. એક પણ નહી
2. ગ્રામીણ ગરીબ વિસ્તાર
3. બંને
4. એક પણ નહી
5.શહેરી વિસ્તારના બેરોજગાર 18 થી 35 વર્ષના બેરોજગાર યુવાનોને કૌશલ્યવર્ધક તાલીમ પૂરી પાડી વેતન રોજગારી પૂરી પાડવા માટેનો કાર્યક્રમ એટલે ?
1. ઉમ્મીદ ✔
2. સ્કોપ
3. એમ્પાવર
4. વંદે ગુજરાત
2. સ્કોપ
3. એમ્પાવર
4. વંદે ગુજરાત
6.રાજ્ય સરકારે મિશન મંગલમ યોજનાની શરૂઆત ક્યારે કરી ?
1. 2012✔
2. 2013
3. 2010
4. 2008
2. 2013
3. 2010
4. 2008
7.કઈ યોજના હેઠળ શહેરી ગરીબોને એક જૂથ અને સંગઠન (સખી મંડળો) બનાવી સ્વરોજગારી માટે પગભર કરવામાં આવે છે?
1. મિશન મંગલમ યોજના ✔
2. વંદે માતરમ, યોજના
3. દેશ બંધુ યોજના
4. સ્વાગત
2. વંદે માતરમ, યોજના
3. દેશ બંધુ યોજના
4. સ્વાગત
8.દેશમાં સૌપ્રથમ વખત ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરનાર રાજ્ય ?
1. ગુજરાત ✔
2. રજસ્થાન
3. હરિયાણા
4. દિલ્હી
2. રજસ્થાન
3. હરિયાણા
4. દિલ્હી
9.ગરીબોને મળવાપાત્ર સહાય સીધે સીધે તેમાંના હાથમાં આપવા રાજ્ય સરકારે કરેલ નવરાતર પ્રયોગ એટલે
1. મિશન મંગલમ યોજના
2. ગરીબ કલ્યાણમેળો ✔
3. ગુણોત્સવ
4. સ્વાગત
2. ગરીબ કલ્યાણમેળો ✔
3. ગુણોત્સવ
4. સ્વાગત
10.ગુજરાતમાં કઈ નદી પર સરકારે રીવરફ્રન્ટ યોજના વિકસાયેલ છે ?
1. સાબરમતી ✔
2. તાપી
3. મચ્છુ
4. ભાદર
2. તાપી
3. મચ્છુ
4. ભાદર
11.GIFT નું પૂરું નામ શું છે ?
1. ગુજરાત ઇન્ટર ફંડ ટ્રાન્સફર
2. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સીટી ✔
3. ગુજરાત ફંડ ફોર ઇન્ડસ્ટ્રીટ્રાન્સફર
4. એક પણ નહી
2. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સીટી ✔
3. ગુજરાત ફંડ ફોર ઇન્ડસ્ટ્રીટ્રાન્સફર
4. એક પણ નહી
12.GIFT સીટી ક્યાં આવેલી છે ?
1. ગાંધીનગર ✔
2. અમદાવાદ
3. સુરત
4. વડોદરા
2. અમદાવાદ
3. સુરત
4. વડોદરા
13.BRTS નું પૂરું નામ શું છે ?
1. Bus on Road Transport System
2. Bus Rapid Trasport System ✔
3. Bus-Rail Trasport System
4. એકપણ નહી
2. Bus Rapid Trasport System ✔
3. Bus-Rail Trasport System
4. એકપણ નહી
14.ગુજરાતમાં કયા તળાવ ને કાર્નિવલ ઉત્સવ તરીકે ઉજવાય છે ?
1. કાંકરિયા ✔
2. બિંદુ સરોવર
3. નળ સરોવર
4. નારાયણ સરોવર
1. કાંકરિયા ✔
2. બિંદુ સરોવર
3. નળ સરોવર
4. નારાયણ સરોવર
15.રાજ્ય સરકારે જ્યાં વધારાના જળસ્ત્રોત ઉપલબ્ધ છે. ત્યાંથી પાણીની અછતવાળા સુકા પ્રદેશોમાં સ્થળાંતર કરવા માટે રાજ્યના દશ જીલ્લામાં કઈ યોજના અમલ માં મૂકી છે ?
1. સુજલામ સુફલામ યોજના ✔
2. વંદે માતરમ
3. કલાસર યોજના
4. નર્મદા યોજના
2. વંદે માતરમ
3. કલાસર યોજના
4. નર્મદા યોજના
16.લર્નીગ લાયસન્સ તેમજ લાયસન્સણી અન્ય કામગીરી માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા કઈ વેબસાઈટ શરુ કરેલ છે ?
1. સારથી ✔
2. ઓજસ
3. સ્વાગત
4. જી.સ્વાન
2. ઓજસ
3. સ્વાગત
4. જી.સ્વાન
17.રાજ્યમાં આદિજાતી વિસ્તારોમાં પાયાની ખુટતી સુવિધાઓ પૂરી પડવાની એક નવી પહેલ એટલે
1. ન્યુ ગુજરાત પેટર્ન ✔
2. વનબંધુ કલ્યાણ યોજના
3. મોડેલ શાળા
4. સારથી
2. વનબંધુ કલ્યાણ યોજના
3. મોડેલ શાળા
4. સારથી
18.વિધા સાધના યોજના અંતર્ગત ધોરણ 8 માં અભ્યાસ કરતી અનુસુચિત જન જાતી દીકરીને શું આપવામાં આવે છે ?>
1. બોન્ડે
2. સાયકલ ✔
3. ગણવેશ
4. શિષ્યવૃત્તિ
2. સાયકલ ✔
3. ગણવેશ
4. શિષ્યવૃત્તિ
19.રાજ્ય સરકાર દ્વારા વનબંધુ કાલ્યાણ યોજનાની જાહેરત ક્યારે કરાઈ ?
1. 2007 ✔
2. 2005
3. 2009
4. 2008
1. 2007 ✔
2. 2005
3. 2009
4. 2008