GENERAL KNOWLEDGE

સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો
1. રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભની ઉપરના ભાગમાં કયું ફૂલ છે?
- કમળ.
2. હમ્પી કઈ નદીના કિનારે વસેલું છે?
- તુંગભદ્રા
3. માઈકેલમસ ડેઝી એટલે કયું ફૂલ?
- ચંપો.
4. ભારતની કઈ દિશામાં પંજાબ રાજ્ય આવેલું છે?
- ઉત્તર
5. સર વિલિયમ હર્સલે કયા ગ્રહની શોધ કરી હતી?
- યુરેનસ
6. લીલી એટલે કયું પુષ્પ?
- પોયણું
7. ઓરિસ્સા રાજ્યનું સૌથી પ્રાચીન નગર કયું?
- કટક
8. પંજાબના લોકોનું પ્રિય લોકનૃત્ય કયું છે?
- ભાંગડા
10. પાકિસ્તાનની રાજધાની કઈ?
- ઇસ્લામાબાદ
11. દિસપુર કયા રાજ્યની રાજધાની છે?
- અસમ
12. નકશા બનાવવાના વિજ્ઞાનને શું કહે છે?
- કારટોગ્રાફી
13. ભારતમાં પ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન કયા લાદવામાં આવ્યું હતું?
- પંજાબ
14. ભારતનું ૨૮મુ રાજ્ય કયું થયેલ છે?
- ઝારખંડ
15. વિશ્વની કઈ ભાષામાં વધુમાં વધુ મૂળાક્ષરો છે?
- ચીની
16. નાસાએ કોના અભ્યાસ માટે સેન્જ સેટેલાઈટ લોન્ચ કર્યો હતો?
- બુધ
17. યુનેસ્કોનું વડું મથક કયા આવેલું છે?
- પેરીસ