GEOGRAPHY OF GUJARAT | ગુજરાતની ભૂગોળ | 300 પ્રશ્ર્નો જવાબ સાથે

ગુજરાતની ભૂગોળ
1. ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છ?
   કચ્છ
2. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?
 સુરત
3. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ?  ( સંખ્યાની દ્રષ્ટિએ)
અમદાવાદ
4. સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ?(સંખ્યાની દ્રષ્ટિએ)
 ડાંગ
5. વસ્તી પ્રમાણે ભારતનાં રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ?
 નવમો
6. દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે ?
 દક્ષિણ સૌરાષ્ટ્ર
7. ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ?
3 (આહવા,સુબીર,અને વઘઈ)
8. અટિરા શાના માટે જાણીતું છે ?
 કાપડ સંશોધન
9. બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે ?
  સિપ્રી અને બાલારામ
10. શિયાળ બેટ જિલ્લા કયા જિલ્લામાં છે ?
  અમરેલી
11. બનાસકાઠા જિલ્લાની પશ્ચિમે આવેલા અર્ધ રણવિસ્તાર કયા નામે ઓળખાય છે ?
 ગોઢા
12. કયા પ્રદેશમાં સૌથી વધુ કપાસ થાય છે ?
કાનમપ્રદેશ
13. ગુજરાતમાં મોરધારના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે ?
 ભાવનગર
14. ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ કયા બે બંદર પર છે ?
 સચાણા અને અલંગ
15. ગુજરાતમાં ઈફકોના પ્લાન્ટ કયા આવેલો છે ?
કલોલ અને કંડલામાં
16. ગુજરાતનું ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
 બનાસકાંઠા જિલ્લામાં
17. ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે કેટલા જિલ્લા હતા ?
  17
18. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?
  રાજપીપળા
19. ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લા માં થાય છે ?
 વલસાડ
20. ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ?
મોરબી
21. માત્ર 1 મતદાતા માટેનું મતદાનમથક બાણેજ કયા મતવિસ્તાર હેઠળ આવે છે ?
 ઊના
22. ડાકોરમાં કયું આવેલું તળાવ છે ?
  ગોમતી તળાવ
23. દૂધ સરિતા ડેરી કયા શહેરમાં છે ?
 ભાવનગર
24. ગુજરાતનો સૌથી મોટો બોટાનિકાલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે ?
ડાંગ (વઘઈ)
25. કયું સ્થળ હિંદુ-મુસ્લિમ ધર્મ અને સંસ્કૃતિના સમન્વય માટે જાણીતું છે ?
 પીરાણા
26. કચ્છના રણના જંગલી ગધેડાને શું કહે છે ?
  ઘુડખર
27. ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ કયા સ્થળે આવેલો છે ?
દંતાલી
28. સમેતશિખર કયા ધર્મનું તીર્થધામ છે ?
જૈન
29. ડાંગમાં હોળી કયા નામે ઓળખાય છે ?
શિગમા
30. ગુજરાતમાં કયા જિલ્લામાં ખેતી હેઠળ ની જમીન સૌથી વધુ છે ?
બનાસકાંઠા
31. અરવલ્લીની ગિરિમાળામાં ગુજરાતનું કયું પ્રખ્યાત તીર્થધામ આવેલ છે ?
 અંબાજી
32. મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે ?
વાવ તાલુકાના ઠાકોરોનું (બનાસકાઠા જીલ્લો)
33. ગિરનારનું સૌથી ઊંચું શિખર કયું છે ?
ગોરખનાથ
34. કયા પ્રદેશમાં ઊચા પ્રકારનું ઘાસ થાય છે ?
બન્ની
35. મીરાંદાતાર કઈ નદીના કિનારે છે ?
  પુષ્પાવતી
36. વાગડનો વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં છે ?
કચ્છ
37. મુક્તેશ્વર સિંચાય યોજના કઈ નદી પર છે ?
સરસ્વતી
38. તાનારીરીની સમાધિ કયા આવેલી છે ?
વડનગર (મહેસાણા જીલ્લો)
39. કઈ નદી વઢવાણ અને સુરેન્દ્રનગર ને જુદા પડે છે ?
ભોગાવો
40. વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે ?
પાવાગઢમાં
41. ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું કયા સ્થાપવામાં આવ્યું હતું ?
બારડોલી
42. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?
 ભાદર
43. ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલા હે ?
5
44. અકીકની નમૂનેદાર વસ્તુઓ ક્યાં બને છે ?
ખંભાત (આણંદ જિલ્લો)
45. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયા આવેલો છે ?
વઘઈમાં (ડાંગ જિલ્લો )
46. રવેચીનો મેળો કચ્છના કયા તાલુકામાં ભરાય છે ?
રાપર
47. સુમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે ?
સુરત
48. સિપુ કયા જિલ્લાની નદી છે ?
બનાસકાઠા
49. જિલ્લાઓની નવરચના થયા બાદ ગુજરાતના કેટલા જિલ્લા સમુદ્રકિનારો ધરાવે છે ?
15 જિલ્લા
50. કચ્છના અખાતના કાંઠે કયું બંદર સમગ્ર ભારતનું ‘મુકત વ્યાપાર વિસ્તાર’ ધરાવતું બંદર છે ?
કંડલા
51. ગુજરાતનું બીજા નંબર નું સૌથી ઊચું શિખર કયું છે ?
 સાપુતારા
52. સુરખાબનગર કયા જિલ્લામાં આવેલું છે ?
કચ્છ
53. નાગમતી અને રંગમતી નદીના સંગમસ્થળ પર કયું શહેર આવેલું છે ?
જામનગર
54. ફાગવેલ શાના માટે જાણીતું છે ?
ભાથીજીનું મંદિર
55. જાફરાબાદ બંદર કયા જિલ્લામાં આવેલું છે ?
અમરેલી
56. બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે ?
ખાંડ
57. ગુજરાતમાં ચીપ બોર્ડ બનાવવાનું કારખાનું કયાં આવેલું છે ?
બિલિમોરા (નવસારી જિલ્લો)
http://kamalkingchaudhari.blogspot.com
58. યાત્રાધામ દ્વારકા કયા જિલ્લામાં છે ?
દેવભૂમિ દ્વરકા
59. તારંગા કયા જિલ્લામાં આવેલુ છે?
મહેસાણા
60. ગુજરાતનો કયો મેળો ગર્દભમેળા તરીકે ઓળખાય છે ?
વૌઠાનો
61. વૌઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે ?
ધોળકા
62. બાજરીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ?
બનાસકાંઠા
http://kamalkingchaudhari.blogspot.com
63. વિશ્વામિત્રી નદી કયાથી નીકળે છે ?
પાવાગઢના ડુંગરમાંથી
64. મુક્તેશ્વર બંધ કઈ નદી પર છે ?
 સરસ્વતી
65. જૈન તીર્થસ્થળ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ?
કચ્છ
66. ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ?
ભાવનગર
67. ભારતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે ?
પ્રથમ
http://kamalkingchaudhari.blogspot.com
68. કચ્છના નાના રણમાં અને નળ સરોવર વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
ઝાલાવાડ
69. સિક્કા અને રાણાવાવ કયા ઉદ્યોગ માટે જાણીતાં છે ?
સિમેન્ટ
70. શેઢી નદી કયાથી નીકળે છે ?
  ધામોદના ડુંગરમાંથી
71. શામળાજી મંદિરમાં કયા દેવની મૂર્તિ છે ?
વિષ્ણુ
72. આરસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
બનાસકાંઠા
http://kamalkingchaudhari.blogspot.com
73. રાજપીપળા પાસેનો કયો ધોધ જાણીતો છે ?
શૂરપાણેશ્વર
74. ગોપનાથ મહાદેવ નું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
ભાવનગર
75. ચરોતર કઈ બે નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે ?
મહી અને શેઢી
76. કયા વૃક્ષના પાનમાંથી પડિયાં પતરાળા તૈયાર કરવામાં આવે છે ?
ખાખરા
77. સૌરાષ્ટ્રની દક્ષિણે કયો દ્વિપ આવેલો છે ?
http://kamalkingchaudhari.blogspot.com
દીવ
78. જૂનાગઢ આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
સોરઠ
79. ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો છે ?
લક્ષ્મી વિલાસ પેલેસ , વડોદરા
80. દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કયું છે ?
ખંભાળીયા
81. ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે ?
બનાસ,સરસ્વતી,રૂપેણ
82. રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર કયા આવેલ છે ?
http://kamalkingchaudhari.blogspot.com
જૂનાગઢ
83. પૂર્ણ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે ? 
ડાંગ
84. કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે ? 
મુંદ્રા
85. જખૌ બંદર કયા જિલ્લામાં આવેલું છે ?
કચ્છ
86. રંગ-રસાયણોનું કેન્દ્ર એવું અતુલ કઈ ટેકરીઓમાં આવેલ છે ?
 પારનેરાની ટેકરીઓમાં
87. સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે ?
http://kamalkingchaudhari.blogspot.com
 હિરણ
88. હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર કયા આવેલ છે ?
  વડનગર
89. અંબિકા અને પૂર્ણા નદી કયા સમુદ્રને મળે છે ?
  અરબી સમુદ્રને
90. ગુજરાતમાં કયા સ્થળે કાળિયાર હરણ જોવા મળે છે ?
 વેળાવદર (ભાવનગર)
91. વણાકબોરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
 મહી નદી પર
http://kamalkingchaudhari.blogspot.com
92. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
 જામનગર
93. ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ કયા આવેલી છે ?
 સાપુતારા
94. ગુજરાતનો કયો જિલ્લો પહેલા નવાનગર તરીકે ઓળખાતો હતો ?
 જામનગર
95. ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલ છે ?
 નર્મદા (ભરૂચ)
96. બરડો ડુંગરના સૌથી ઊંચા ડુંગરનું નામ શું છે ?
  આભપરા
97. ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે ?
http://kamalkingchaudhari.blogspot.com
 સુરત
98. કઈ ટેકરીઓ વચ્ચે અંબાજીનું યાત્રાધામ આવેલું છે ?
 આરાસુરની
99. ગાંધીધામ કંડલા-પઠાણકોટ હાઇવે જે 8-A હતો તેનો નવો નંબર શું છે ?
 141
100. મીઠાના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયા નંબરે છે ?
  પ્રથમ
101. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે ?
  કચ્છ
102. ગુજરાતના કયા શહેરમાં સૌથી વધારે વૃક્ષો છે ?
http://kamalkingchaudhari.blogspot.com
  ગાંધીનગર
103. વડોદરા જિલ્લાના તડવી આદિવાસીઓનું લોકનૃત્ય કયું છે ?
  માંડવાનૃત્ય
104. હાથબ કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ?
 ભાવનગર
105. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નામ શું છે ?
 વીર નર્મદ યૂનિવર્સિટી
106. અલિયાબેટ અને પીરમબેટ ક્યાં આવેલા છે ?
 ખંભાતના અખાતમાં
107. ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે ?
http://kamalkingchaudhari.blogspot.com
 સુરેન્દ્રનગર
108. બનાસકાંઠા જિલ્લામાંનો કાંકરેજ તાલુકો શેના માટે જાણીતો છે ?
 ગાયો માટે
109. જૂનાગઢ જિલ્લામાંથી કયો જિલ્લો બનાવામાં આવ્યો છે ?
 ગીર સોમનાથ
110. તુલસીશ્યામ વિહારધામ કયા જિલ્લામાં છે ?
 જૂનાગઢ
111. ગુજરાતનો પ્રસિદ્ધ પલ્લીનો મેળો ક્યાં ભરાય છે ?
 રૂપાલ (ગાંધીનગર પાસે )
112. વૃંદાવન ફિલ્મ સ્ટુડીઓ ક્યાં આવેલો છે ?
http://kamalkingchaudhari.blogspot.com
  ઉમરગામ (વલસાડ)
113. મંજીરા નૃત્ય કયા લોકોનું જાણીતું નૃત્ય છે ?
 પઢાર લોકોનું
114. કયા ખનિજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાખંડમાં પ્રથમ સ્થાને છે ?
  ફ્લોરસ્પાર
115. સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ કયા જિલ્લામાં છે ?
 મોરબી
116. ‘સોમદભવા’ તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ?
 નર્મદા
117. દાંતીવાડા યોજના કઈ નદી પર છે ? http://kamalkingchaudhari.blogspot.com
  બનાસ
118. નવાગામ શા માટે પ્રખ્યાત છે ?
 નર્મદાબંધ માટે
119. સૂડી અને ચપ્પુ માટે કયુ સ્થળ વખણાય છે ?
 અંજાર
120. સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
 જામનગર
121. પાટણ કઈ નદીના કિનારે આવેલું છે ?
 સરસ્વતી
122. વલસાડ કઈ નદીના કિનારે આવેલુ છે ?
http://kamalkingchaudhari.blogspot.com
 ઔરંગા
123. ભરૂચ જિલ્લામાં કયા સ્થળે ગરમ પાણીના કુંડ આવેલા છે ?
 કાવી
124. ગુજરાતનું કયું શહેર સફેદ ક્રાંતિ માટે પ્રખ્યાત છે ?
 આણંદ
125. મેશ્વો નદી પર બંધ બાંધવાથી તૈયાર થયેલ સરોવર કયા નામે ઓળખાય છે ?
 શ્યામ સરોવર
126. કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલુ છે ?
 કચ્છ જિલ્લામાં
http://kamalkingchaudhari.blogspot.com
127. દાંતા અને પાલનપુર નજીકની ટેકરીઓ કયા નામે ઓળખાય છે ?
 જેસોરની ટેકરીઓ
128. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડે છે ?
 વલસાડ
129. અટિરા શું છે ?
 કાપડ ઉદ્યોગની સંશોધન સંસ્થા
130. ખંભાતના અખાતમાં કયા બેટ છે ?
 અલિયાબેટ અને પીરમબેટ
131. ગુજરાતના કયા સ્થળે દર અઢાર વર્ષે કુંભમેળાનું આયોજન થાય છે ?
 ભાડભૂત
http://kamalkingchaudhari.blogspot.com
132. ગુજરાતનું કયું બંદર મત્સ્યબંદર તરીકે ઓળખાય છે ?
 વેરાવળ
133. ગુજરાતનું કયું મંદિર કર્કવૃત્ત પર આવેલું છે ?
 મોઢેરાનું સૂર્યમંદિર
134. આરાસુરના ડુંગરો પૈકી સૌથી ઊચો ડુંગર કયો છે ?
 જેસોર
135. ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ?
  વલસાડ
136. ગુજરાતનું રાજ્યપંખી કયું છે ?
સુરખાબ
137. ઓઈલ એન્જિન ઉદ્યોગ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?
http://kamalkingchaudhari.blogspot.com
રાજકોટ
138. વાડીનાર બંદર કયા જીલ્લામાં આવેલું છે ?
 દેવભૂમિ દ્વારકા
139. ચાંદોદ કઈ નદીના કિનારે છે ?
 નર્મદા
140. ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?
 મીઠાના ઉત્પાદન માટે
141. મોરબી શહેર કઈ નદીના કિનારે આવેલું છે ?
 મચ્છુ
http://kamalkingchaudhari.blogspot.com
142. પારસીઓના કાશી તરીકે કયું શહેર જાણીતું છે ?
  ઉદવાડા (વલસાડ જિલ્લો)
143. ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે ?
 ડાંગ
144. ભાડ ભૂતેશ્વર મહાદેવ મંદિર કયા જિલ્લામાં આવેલું છે ?
 ભરૂચ
145. ગુજરાતમાં સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયા છે ?
 ઊંઝા
146. ખેડબ્રહ્મા કઈ નદીના કિનારે આવેલું છે ?
 હરણાવ
http://kamalkingchaudhari.blogspot.com
147. સુકભાદર નદી કયાથી નીકળે છે ?
 ચોટીલા પાસેના ડુંગરમાંથી
148. સૌરાષ્ટ્રની કઈ નદી અંત:સ્થ (કુમારિકા) ગણાય છે ?
  મચ્છુ
149. ગુજરાતનું મુખ્ય વિજમથક ધુવારણ કયા જિલ્લામાં આવેલું છે ?
 આણંદ જિલ્લો
150. બેડી બંદર કયા જિલ્લામાં આવેલું છે ?
 જામનગર
151. નવલખી કયા જિલ્લાનું બંદર છે ?
 મોરબી
152. મહિસાગર જિલ્લો કયા જિલ્લાઓમાંથી બન્યો ?
http://kamalkingchaudhari.blogspot.com
 ખેડા,પંચમહાલ
153. ડાંગ જિલ્લાનું વડુ મથક કયુ છે ?
 આહવા
154. ગીરનાર પર્વતમાંથી કઈ નદી નીકળે છે ?
  સુવર્ણ
155. ધોળીધજા ડેમ કયા જિલ્લામાં આવેલ છે ?
 સુરેન્દ્રનગર
156. ઈડરિયોગઢ કઈ ગિરિમાળાનો ભાગ છે ?
 અરવલ્લી
157. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે ?
  કચ્છ
158. વિશ્વ મંગલમ સંસ્થા ક્યાં આવેલી છે ?
http://kamalkingchaudhari.blogspot.com
  અનેરા
159. જાંબુઘોડા કયા જિલ્લામાં આવેલું છે
 પંચમહાલ
160. સહજાનંદ વન ક્યાં આવેલું છે ?
 ગાંધીનગર
161. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક ક્યાં આવેલું છે ?
  આણંદ
162. ભૂકંપની તીવ્રતાની દ્રષ્ટિએ કચ્છનો પ્રદેશ કયા ભૂકંપ ઝોનમાં આવે છે ?
http://kamalkingchaudhari.blogspot.com
  5 (પાંચમાં)
163. ગુજરાત રાજ્યની સરહદ કેટલા રાજ્યો સાથે સંકળાયેલી છે ?
  3 (ત્રણ)
164. રણનો ઉંચો ભાગ કયા નામે ઓળખાય છે ?
 લાણાસરી
165. ફ્લેમિંગો પક્ષી ગુજરાતમાં કયા નામે ઓળખાય છે ?
 સુરખાબ
166. કચ્છનો સૌથી ઉંચો ડુંગર કયો છે?
 કાળોડુંગર
167. ગુજરાતના કયા જિલ્લામાં સ્ત્રી-પુરુસ સાક્ષરતા વચ્ચે સૌથી મોટું અંતર છે ?
http://kamalkingchaudhari.blogspot.com
 બનાસકાંઠા
168. ધોળાવીરા કયા ટાપુમાં આવેલ છે ?
  ખદીર
169. ઢાઢર નદીથી કીમ નદી વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે ?
કાનમ પ્રદેશ
170. નળસરોવરનો સૌથી મોટો ટાપુ કયો છે ?
પાનવડ
171. પારનેરાના ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ?
વલસાડ
172. બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકામાંથી તાંબુ,સીસું,જસત,મળી આવે છે ?
દાતા તાલુકામાંથી
173. અમર પેલેસ ક્યાં આવેલો છે ?
 વાંકાનેર
http://kamalkingchaudhari.blogspot.com
174. ‘ગુજરાતના બગીચા’ તરીકે કયો પ્રદેશ પ્રખ્યાત છે ?
 ચરોતર પ્રદેશ
175. સ્ટેચ્યૂ ઓફ યુનિટી નર્મદાના કયા બેટ પર તૈયાર થઇ રહ્યું છે ?
  સાધુબેટ
176. બરડા ડુંગરના સૌથી ઊંચા શિખર નું નામ શું છે ?
 આભપરા
177. આણંદ જિલ્લાના લૂણેજ ગામમાંથી ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા વર્ષે મળી આવેલ છે ?
  ઈ.સ. 1958 માં
178. નાયગરા ધોધ કઈ નદી પર આવેલો છે ?
http://kamalkingchaudhari.blogspot.com
 મેશ્વો
179. ગુજરાતમાં સૌથી ઓચાં ગામડાં ધરાવતો જિલ્લો કયો છે ?
પોરબંદર
180. શ્યામ સરોવર બંધ કઈ નદી પર આવેલો છે ?
 મેશ્વો
181. ભારતનું એકમાત્ર ડાયનાસોર મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
 ઇન્દ્રોડા પાર્ક , ગાંધીનગર
182. રૈયાલી ખાતેથી પ્રાગૈતિહાસિક કાળના ડાયનાસોરના ઈંડા મળી આવ્યાં છે તે રૈયાલી કયા જિલ્લામાં છે ?
  મહિસાગર
183. ધોલેરા બંદર કયા જિલ્લામાં આવેલું છે ?
http://kamalkingchaudhari.blogspot.com
 અમદાવાદ
184. સક્કરબાગ પ્રાણી સંગ્રાલય ક્યાં આવેલું છે ?
  જૂનાગઢ
185. આજવા ડેમ કઈ નદી પર છે ?
  વિશ્વામિત્રી
186. કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે ?
  કચ્છ
187. મોરબીમાં આવેલ અરુણોદય મિલ કયા પ્રકારના કાપડનું ઉત્પાદન કરે છે ?
હોઝિયરી
188. દક્ષિણ ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયુ છે ?
http://kamalkingchaudhari.blogspot.com
સાપુતારા
189. મિતિયાલા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
 અમરેલી
190. માતૃશ્રાદ્ધ સાથે ગુજરાતની કઈ નદી સંકળાયેલી છે ?
સરસ્વતી
191. શર્મિષ્ઠા તળાવ કયા શહેરમાં આવેલું છે ?
 વડનગરમાં
192. જાંબુઘોડા અભયારણ્ય કયા પ્રાણી માટે પ્રખયાત છે ?
 રીંછ
http://kamalkingchaudhari.blogspot.com
193. ( PDPU) પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે ?
 રાયસણ ( ગાંધીનગર)
194. માધવપુરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?
 પોરબંદર
195. ચલાલા ડેરી કયા જિલ્લામાં આવેલી છે ?
  અમરેલી
196. ઉત્તર ગુજરાતની લાંબામાં લાંબી નદી કઈ છે ?
 બનાસ
197. ભુવનેશ્વરી શક્તિપીઠ કયા આવેલી છે ?
http://kamalkingchaudhari.blogspot.com
 ગોંડલ
198. ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે ?
 શેત્રુંજી નદી પર
199. વણઝારી વાવ ક્યાં આવેલી છે ?
 મોડાસામાં
200. સિપ્રુ નદી કયા જિલ્લ્માંથી પસાર થાય છે?
  બનાસકાંઠા
201. ગુજરાતનું ચેરાપુંજી કોને કહે છે ?
  કપરાડા ( વલસાડ)
202. દાહોદ જિલ્લાની સરહદ કયા બે રાજ્યો સાથે જોડાયેલ છે ?
http://kamalkingchaudhari.blogspot.com
 મધ્યપ્રદેશ અને રાજસ્થાન
203. ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે?
  કોયલી ( વડોદરા જિલ્લો )
204. નવા રચાયેલા કયા જિલ્લાઓને સમુદ્ર્કિનારો સ્પર્શે છે ?
  મોરબી , દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ
205. તાપી નદી ગુજરાતમાંથી ક્યાંથી પ્રવેશે છે ?
 હરણફાળ પાસેથી
206. ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે ?
http://kamalkingchaudhari.blogspot.com
 તાપી નદી
207. કાળો ડુંગર કયા જિલ્લામા છે ?
કચ્છ
208. પયોશીણી નદી કઈ નદીને કહેવાય છે ?
 પૂર્ણા નદી
209. રૂદ્રમાતા બંધ કઈ નદી પર આવેલો છે ?
ખારી
210. ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
 બનાસકાંઠા જિલ્લામાં
211. હિરણ, સરસ્વતી અને કપિલનું ત્રિવેણી સંગમ કયા આવેલું છે ?
 પ્રભાસ પાટણ
212. વલભીપુર કઈ નદીના ઇનારે આવેલું છે ?
 ઘેલી
http://kamalkingchaudhari.blogspot.com
213. ગુજરાતનું રાજ્યપ્રાણી કયું છે ?
  સિંહ
214. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ ?
 સાબરમતી
215. સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે ?
 હાથમતી
216. ભૂકંપના કારણે કચ્છમાં થઈને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઈ ગયો ?
ઈ.સ. થી 1819થી
217. ગુજરાતના કયા શહેરમાં શાહ આલમ સાહેબનો ઉર્સ ભરાય છે ?
 અમદાવાદ
http://kamalkingchaudhari.blogspot.com
218. મીઠાપુરમાં શેનું કારખાનું છે ?
 ટાટા કેમિકલ્સ (દેવભૂમિ દ્વારકા જિલ્લો)
219. ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે ?
 નળ સરોવર
220. ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના લોગોમાં શું જોવા મળે છે ?
 સીદી સૈયદની જાળી
221. જેસોરનું અભયારણ્ય કયા પ્રાણી માટે પ્રખ્યાત છે ? (બનાસકાંઠા)
  રીંછ
222. કડાણા ડેમ ગુજરાતની કઈ નદી પર છે ?
 મહી
223. ગુજરાતમાં સૌપ્રથમ ટી.વી. કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું ?
  પીજ
http://kamalkingchaudhari.blogspot.com
224. છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય કયા આવેલી છે ?
 રાજપીપળા (નર્મદા જિલ્લો)
225. ગુજરાતમાં સીનેગોગ કયા શહેરમાં છે ?
 અમદાવાદ
226. સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લાઓ છે ?
  11
227. ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે ?
  કચ્છ
228. સિદ્ધપુરના કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે ?
 બિંદુ સરોવર (પાટણ જિલ્લો)
229. રૂકમાવતી નદીના કિનારે કયું શહેર છે ?
  માંડવી (કચ્છ જિલ્લો)
230. પનીયા અભયારણ્ય કયા જિલ્લામાં છે ?
http://kamalkingchaudhari.blogspot.com
અમરેલી
231. ગુજરાતના કયા શહેરમાં સૌથી વધારે મંદિરો છે ?
 પાલીતાણા (ભાવનગર જિલ્લો)
232. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે ?
  8 (અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ,ભાવનગર,જામનગર,જૂનાગઢ,અને ગાંધીનગર.)
233. લકુલીશ મદિર કયા જિલ્લામાં છે ?
  વડોદરા
234. મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે ? (મહેસાણા જિલ્લો )
 પુષ્પાવતી
235. ગુજરાતમાં કેટલા જિલ્લાઓની સરહદ સમુદ્ર સાથે સંકળાયેલ છે ?
  15
236. વલસાડની કઈ કેરી વખણાય છે ?
http://kamalkingchaudhari.blogspot.com
 હાફૂસ
237. જૂનાગઢની કઈ કેરી વખણાય છે ?
 કેસર
238. ગબ્બર ડુંગર કયા આવેલો છે ?
  અંબાજી
239. તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે ?
 બીજું – 2
240. પતઈ રાવળનો મહેલ ક્યાં આવેલો છે ?
ચાંપાનેર (પંચમહાલ જિલ્લો)
241. ખરાદીકામ માટે ગુજરાતનું કયું નગર પ્રખ્યાત છે ?
 સંખેડા (છોટા ઉદેપુર જિલ્લો)
http://kamalkingchaudhari.blogspot.com
242. દાઉદી વોરાઓનું ઉત્તર ગુજરાતમાં આવેલું તીર્થ સ્થળ કયું છે ?
દેતમાલ
243. વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
 રાજકોટ
244. મત્સ્ય ઉદ્યોગ તાલીમ શાળા કયા આવેલી છે ?
વેરાવળ (ગીર સોમનાથ)
245. ગુજરાતમાં કેટલા જિલ્લા અને તાલુકાઓ છે ?
 33 જિલ્લાઓ અને 249 તાલુકાઓ
246. ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ?
 મોરબી
247. દાતારની ટૂક કયા પર્વત પર આવેલ છે ?
http://kamalkingchaudhari.blogspot.com
 ગિરનાર
248. ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે ?
 શેત્રુંજી
249. મીઠું પાકવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ?
 પ્રથમ
250. ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાફરાબાદી જાત ક્યાં પશુની છે ?
 ભેસ
251. ગુજરાતનું કયું શહેર જૈન કળાના તૈલચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે ?
  પાટણ
252. શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારક કયા આવેલું છે ?
http://kamalkingchaudhari.blogspot.com
 નારેશ્વર (વડોદરા જીલ્લો)
253. સરદાર સરોવર યોજનાનો શિલાયન્સ કોણે અને ક્યારે કર્યો હતો ?
 જવાહરલાલ નહેરુએ , 1962માં
254. ડુંગરદેવ કોનું લોકનૃત્ય છે ?
ડાંગના આદિવાસીઓનું
255. મગફળીનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં લેવાય છે ?
જૂનાગઢ
256. રવેચીનો મેળો ક્યાં ભરાય છે ?
 કચ્છમાં
257. ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ?
 સીદી
258. ગુજરાતમાં લાલરંગનો ડોલેમાઈટ આરસ ક્યાં જોવા મળે છે ?
http://kamalkingchaudhari.blogspot.com
  છુછાપુરા
259. પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું ?
 દૂધિયું તળાવ
260. સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે તે ભાગને શું કહે છે ?
 કોપાલીની ખાડી
261. સૌરાષ્ટ્રના પેરિસ તરીકે કયું શહેર ઓળખાય છે ?
 જામનગર
262. ઘેલો પર સ્વામિનારાયણ સંપ્રદાયનું કયું સ્થળ આવેલું છે ?
 ગઢડા સ્વામીનારાયણ
263. જૈનોનું યાત્રાધામ મહુડી કઈ નદીના કિનારે આવેલું છે ?( ગાંધીનગર જિલ્લો)
http://kamalkingchaudhari.blogspot.com
 સાબરમતી
264. અલીયાબેટ કઈ નદીના મુખમાં રચાયેલો ટાપુ છે ?
 નર્મદા
265. વાગડ તરીકે ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં છે ?
 કચ્છ
266. ગુજરાતનું ટુરિઝમ ડીપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે ?
 સાપુતારા
267. ચરોતર તરીકે પ્રખ્યાત વિસ્તાર કઈ બે નદીઓની વચ્ચે આવેલો છે ?
 મહી અને શેઢી
268. સાબરમતી નદી કયાથી નીકળે છે ?
http://kamalkingchaudhari.blogspot.com
 રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી
269. વઢવાણ કઈ નદીના કિનારે આવેલું છે ? (સુરેન્દ્રનગર)
  ભોગાવો
270. ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં આવેલો છે ?
 આબાડુંગરમાં
271. ઘોઘા બંદર કયા જિલ્લામાં આવેલું છે ?
 ભાવનગર
272. ગોપી તળાવ કયા આવેલું છે ?
 બેટદ્વારકા
273. ઇસબગુલ, જીરૂ અને વરિયાળીના ગંજ માટે કયું શહેર જાણીતું છે ?
 ઊંઝા
http://kamalkingchaudhari.blogspot.com
274. સાળંગપુર શાના માટે પ્રખ્યાત છે ? (બોટાદ જીલ્લો)
 હનુમાનજી મંદિર
275. ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલો છે ?
 ગાંધીનગર
276. કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે ?
 ભરૂચ
277. ભાવનગર જિલ્લાના કયા સ્થળેથી પ્રાગ ઈતિહાસ સમયના હાથી અને શૃંગ જેવા પ્રાણીઓના અશ્મિઓ મળી આવ્યા છે ?
 પીરમબેટ
278. ડુમ્મસ પ્રવાસધામ કયા જિલ્લામાં છે ?
http://kamalkingchaudhari.blogspot.com
  સુરત
279. પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે ?
 રાજકોટ
280. ગુજરાતનો કયો જિલ્લો ‘ યુકેલિપ્ટસ ડીસ્ટ્રીક ‘ તરીકે જાણીતો છે ?
 ભાવનગર
281. હાથબ શેના માટે જાણીતું છે ? ( ભાવનગર જીલ્લો)
 કાચબા ઉછેર કેન્દ્ર
282. હેમુ ગઢવી નાટ્યગૃહ કયા શહેરમાં છે ?
 રાજકોટ
283. હંસાબેન મહેતા પુસ્તકાલય કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલ છે ?
  મહારાજા સયાજીરાવ યુનિ.
284. ગીરના માલધારીઓનું પરંપરાગત રહેઠાણ કયા નામે ઓળખાય છે ?
 ઝોંક
285. ગુજરાતમાં જામનગર નજીક સૈનિકશાળા ક્યાં આવેલી છે ?
 બાલાછડી
286. જેસલ તોરલની સમાધિ કયા શહેરમાં આવેલી છે ?
 અંજાર ( કચ્છ જિલ્લો)
287. ક્રિભકોનું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે ?
 હજીરા (સુરત જિલ્લો)
288. ગુજરાતનું સૌથી મોટું વિદ્યુતમથક કયું છે ?
 ધુવારણ (આણંદ જિલ્લો)
289. સૌથી વધારે દાડમનો પાક ગુજરાતના કયા જિલ્લામાં થાય છે ?
 ભાવનગર
290. બટાટા સંશોધન કેન્દ્ર કયા આવેલું છે ?
 ડીસા (બનાસકઠા જીલ્લો)
291. પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યાં આવેલી છે ?
  વડોદરા
292. ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે ?
નૌલખા મહેલ
293. તરણેતરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે ?
સુરેન્દ્રનગર
294. ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે ?
 અમરેલી
295. નાગરોના કુળદેવ હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ શિવાલય ક્યાં આવેલું છે ?
 વડનગર (મહેસાણા જિલ્લો)
296. ધીર્ણોધર ડુંગર કયા જિલ્લામાં છે ?
 કચ્છ
297. માધાવાવ ક્યાં આવેલી છે ?
 વઢવાણ સિટી (સુરેન્દ્રનગર)
298. હઠીસિંહનું મંદિર કયા ધર્મનું છે ?
  જૈનધર્મનું
299. ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયા ભરાય છે ?
 વૌઠા
300. કયા વૃક્ષના પાન બીડી ઉદ્યોગ માટે ઉપયોગી છે ?
 ટીમરૂના પાન
301. સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું લોકનૃત્ય કયું છે ?
 હાલી નૃત્ય
302. મગદલ્લા બંદર કયા જિલ્લામાં આવેલું છે ?
 સુરત
303. થાનમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે ?
 ચિનાઈ માટીનો
304. ગુજરાતના કયા પ્રદેશમાં નળસરોવર આવેલું છે ?
 ભાલ પ્રદેશમાં
305. ગુજરાતમાં સૌથી ઓછું પશુધન કયા જિલ્લામાં છે ?
 ડાંગ જિલ્લામાં
306. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે ?
સરદાર સરોવર
307. અકીકના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન જણાવો.
  પ્રથમ
308. અમૂલ ડેરીની સ્થાપના કોણે કરી ?
 ત્રિભુવનદાસ પટેલ
309. બનાસકાઠા જિલ્લાનો કાંકરેજ તાલુકો શાના માટે જાણીતો છે ?
  ગાયની ઓલાદ માટે
310. ગુજરાતમાં કુલ કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે ?
 4 (ચાર)
311. કઈ યોજના દ્વારા ગુજરાતમાં 100 ટકા વિદ્યુતીકરણ થયેલ છે ?
  જ્યોતિગ્રામ યોજના
312. નર્મદા અને તાપી વચ્ચે કયા પર્વતો આવેલા છે ?
 સાતપુડા
313. સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડે છે ?
જૂનાગઢ
314. ડાહીં લક્ષ્મી ગ્રંથાલય કયા આવેલું છે ?
 નડિયાદ (ખેડા જિલ્લો)
315. ઓસમ ડુંગર કયા જિલ્લામાં છે ?
  રાજકોટમાં
316. અતુલનું રંગ અને દવાનું કારખાનું કઈ નદીના કિનારે આવેલું છે ?
 પાર
317. ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે ?
 અંકલેશ્વર ( ભરૂચ જિલ્લો)
318. ઉત્તમ સાગ કયા જિલ્લામાં મળે છે ?
વલસાડ
319. ગુજરાતના કયા પ્રદેશને સૌથી વધુ બંદરો છે ?
 સૌરાષ્ટ્ર
320. વડતાલ કયા મંદિર માટે પ્રસિદ્ધ છે ?
  સ્વામીનારાયણ મંદિર
321. ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે ?
 મોરબી
322. ગુજરાતનો દરિયાકિનારો લગભગ કેટલા કિલોમીટર લંબાઈનો છે ?
 1600 કિમી
323. ગુજરાતની પૂર્વે કયું રાજ્ય આવેલું છે ?
 મધ્યપ્રદેશ
324. ગુજરાતમાં શિયાળા દરમિયાન સૌથી નીચું તાપમાન કયા નોધાય છે ?
 નલિયા (કચ્છ)
325. તેન તળાવ ક્યાં આવેલ છે ?
 ડભોઇ(વડોદરા જિલ્લો)
326. નવલખી બંદર કયા આવેલું છે ?
 મોરબી
327. ગુજરાતનું પ્રસિદ્ધ મલાવ તળાવ ક્યાં આવેલું છે ?
 અમદાવાદ જિલ્લાના ધોળકામાં
328. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે ?
  કોબા
329. લકી સ્ટુડીઓ કયા આવેલો છે ?
 હાલોલ ( પંચમહાલ જિલ્લો)
330. તાનારીરી સંગીત મહોત્સવ કયા ઉજવાય છે ?
 વડનગર ( મહેસાણા જિલ્લો)
331. ગૌરીશંકર તળાવ કયા આવેલું છે ?
 ભાવનગર
332. ગુજરાતમાં જરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયુ છે ?
  સુરત
333. ડાંગ શબ્દનો શો અર્થ થાય છે ?
 જંગલ
334. સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે ?
  ડાંગ
335. મહાત્મા ગાંધીના અંતેવાસી એવા જુગતરામ દવેનો પ્રસિદ્ધ આશ્રમ ગુજરાતમાં કયા સ્થળે આવેલો છે ?
 વેડછી (સુરત જિલ્લો)
336. માધવપુરનો મેળો કયા ભરાય છે ?
 પોરબંદર
337. ગુજરાતનું એકમાત્ર લોક્ગેટ પદ્ધતિથી ચાલતું બંદર કયું છે ?
  ભાવનગર
338. તુવેરદાળ માટે કયું સ્થળ જાણીતું છે ?
 વાસદ
339. સુરત ખાતે આવેલું વિન્ચેસ્ટર મ્યુઝિયમ હાલ કયા નામે ઓળખાય છે ?
 સરદાર સંગ્રાલય
340. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
 નર્મદા
341. કયુ શહેર સુદામાપુરી તરીકે ઓળખાય છે ?
 પોરબંદર
342. સુરમો બનાવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે ?
 જામનગર
343. સરદાર સ્વરાજ આશ્રમ કયા આવેલો છે ?
  બારડોલી (સુરત જિલ્લો)
344. ગુજરાતનું કયું શહેર ‘મહેલોના શહેર’ તરીકે પણ ઓળખાય છે ?
  વડોદરા
345. ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર ક્યાં શરુ કરવામાં આવ્યું હતું ?
 વડોદરા
346. કલાપીનો મહેલ કયા આવેલો છે ?
લાઠી (અમરેલી જિલ્લો)
347. ‘કળશી છોકરાની માં’ નામે પ્રસિદ્ધ મહાવિષ્ણુની મૂર્તિનું દેરું કયા સ્થળે આવેલ છે ?
 શામળાજી
348. મધુવન પરિયોજના કઈ નદી પર છે ?
 દમણ ગંગા
349. હંસા મહેતા લાયબ્રેરી કયા શહેરમાં છે ?
 વડોદરા
350. પુષ્પાવતી નદી કયા જિલ્લામાં છે ?
 મહેસાણા