પ્રાથમિક શાળામાં અકસ્માત થી થતાં બનાવો રોકવા બાબતે પરિપત્ર: બનાસકાંઠા જિલ્લો

પ્રાથમિક શાળામાં અકસ્માત થી થતાં બનાવો રોકવા બાબતે પરિપત્ર: બનાસકાંઠા જિલ્લો
કાંકરેજ તાલુકાના થરામાં તાજેતરમાં શાળાના ઓરડાની છત તૂટી પડી હતી
જેને પગલે સતર્ક રહેવા તાકીદ કરાઈ છે.
તમામ આચાર્ય અને બી.આર.સી મિત્રો માટે ખાસ