- મિત્રો આપણા પીસી કે લેપટોપમાં વધારાની વણજોઈતી ઘણી ફાઈલો હોય છે જે આપણા પીસી પર જગ્યા તો રોકે જ છે સાથો સાથ પીસીની સ્પીડ પણ ઓછી કરે છે. આવી ફાઈલો દુર કરવા માટે ઈન્ટરનેટ પર ઘણા સોફ્ટવેર ઉપલબ્ધ છે.એમાંનો એક સોફ્ટવેર અહિયા રજુ કરું છે જે બધા જ સોફ્ટવેર કરતા સારો છે.આ સોફ્ટવેરનું નામ છે Advance System Care જે આપના કમ્પ્યુટરની સ્પીડ અપ તો કરે છે.વળી આ સોફ્ટવેર સાથે એન્ટી મેલવેર અને એન્ટી વાઇરસ પણ ફ્રી આવે છે જે તેની આગવી ખાસિયત છે.
Pages
- Home
- APPS
- CCC
- BALGEET & BALVARTAO
- COMPUTER
- COMPUTER AND OTHER TIPS
- EXCEL
- GUJARATI CORNER
- JOB
- MATERIALS
- MIND GAMES-KNOWLEDGE
- NEWS CUTTING
- PARIPTRA
- POWER POINT SHOWS
- RESULT
- software
- TEACHER
- VERITY
- HEALTH
- GUJARATI TYPING
- JOKES-DAYRO
- DUNIYA RANGRANGILI
- BAJAN-GARBA-MUSIC
- SHAYARI-POEM
- SUVICHAR NI SLIDE
- Age Calculator
Advance System Care
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment