ઓફ લાઈન ટાઈપિંગ

  • ઓફ લાઈન ટાઈપિંગ કરવા માટે ઈન્ટરનેટ કનેક્શનની જરૂર પડતી નથી.ફક્ત એકવાર નીચે આપેલ વિકલ્પમાંથી કોઈ એક ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો અને સરળતાથી ગુજરાતી કે બીજી પ્રાદેશિક ભાષામાં ટાઈપિંગ કરો.
    જો તમે ૩૨ બીટ વિન્ડોઝ ૨૦૦૦,વિન્ડોઝ ૨૦૦૩ કે વિન્ડોઝ XP વાપરતા હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરો.(નવા વર્ઝનમાં આ સોફ્ટવેર કામ આપશે નહીં).
    ઈન્ડીક ૧

    ઈન્ડીક ઇનપુટ ૧

    આપ જે ભાષામાં ટાઈપિંગ કરવા માંગતા હોય તે ભાષાની IME ડાઉનલોડ કરો.
    ક્રમ
    Language
    Windows XP 32 Bit
    Bengali
    Gujarati
    Hindi
    Kannada
    Malayalam
    Marathi
    Punjabi
    Tamil
    Telugu
    નવી ઓપરેટીંગ સિસ્ટમ જેવી કે
    • ૩૨ બીટ વિન્ડોઝ વીસ્તા ,વિન્ડોઝ ૭ કે વિન્ડોઝ સર્વર ૨૦૦૮ તથા
    • ૬૪ બીટ વિન્ડોઝ XP,વિન્ડોઝ વીસ્તા,વિન્ડોઝ ૭,વિન્ડોઝ સર્વર ૨૦૦૩ કે વિન્ડોઝ સર્વર ૨૦૦૮
    માટે નીચેની લીંક પર ક્લિક કરો
    ઈન્ડીક ઇનપુટ ૨
  • આપને જે ભાષામાં ટાઈપિંગ કરવું હોય તે ભાષા સામે આપેલ IMEડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવું.
    માર્ગદર્શન માટે હેલ્પ પણ ડાઉનલોડ કરવી.
     
    ક્રમભાષાVista/Windows-7 32 BitVista/Windows-7 64 Bit હેલ્પ
    AssameseDownload Download Download 
    BengaliDownload Download Download
    GujaratiDownload Download Download
    HindiDownload Download Download
    KannadaDownload Download Download
    MalayalamDownload Download Download
    MarathiDownload Download Download
    NepaliDownload Download Download
    OriyaDownload Download Download
    ૧૦PunjabiDownload Download Download
    ૧૧TamilDownload Download Download
    ૧૨TeluguDownload Download Download
    નોંધ:ગુજરાતી ભાષા લખવા માટે આપના કમ્પ્યુટરમાં શ્રુતિ ફોન્ટ હોવા જરૂરી છે.વિન્ડોઝ XP અને વિન્ડોઝ ૭ માં આ ફોન્ટ પ્રીઇન્સ્ટોલ્ડ હોય છે તેથી તેઓએ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.LINUX ઓપરેટીંગ સિસ્ટમ યુઝર્સ માટે શ્રુતિ ફોન્ટ ઇન્સ્ટોલ કરવા ફરજીયાત છે.

No comments:

Post a Comment