સોફ્ટવેર અપડેટ કરવાની રીત

૧.તમારા ડોન્ગલને USB PORT પર લગાવો.
૨.જો તમારો ચાલુ સોફ્ટવેર ખુલે તો તેને બંધ કરી દો.
૩.હવે  ડાઉનલોડ કરેલો સોફ્ટવેર ખોલો.
૪.ડબલ ક્લિક કરો અને next,accept,ok,continue જેવા કમાન્ડ આપો.
૫.કોમ્પ્યુટરમાંથી તમારો જુનો સોફ્ટવેર uninstall કરી દો.
૫.ડોન્ગલ કાઢી ફરીથી લગાવો.
૬.નવો સોફ્ટવેર અને ડ્રાઈવર ઇન્સ્ટોલ કરી દો.
THATS ALL

No comments:

Post a Comment