નેટસેટર/ડોન્ગલનો સોફ્ટવેર અપડેટ કરો...

જી હા હવે ઉપલબ્ધ છે 


Mobile Partner 23.001.07.12.910
આપણી શાળાઓનાં કોમ્પ્યુટરમાં લીનક્ષ ઓપરેટીંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલ છે.એમાં ઇન્ટરનેટનાં ઉપયોગ માટે આપણે પર્સનલ ડોન્ગલ વાપરતા હોઈએ છીએ.બજારમાં મળતા ડોન્ગલમાં લીનક્ષ સપોર્ટેડ ડ્રાઈવર હોતા નથી તેથી આપણે ડોન્ગલ શાળાનાંકમ્પ્યુટર(લીનક્ષ)પર વાપરી શકતા નથી.
અહીં સોફ્ટવેર મુકેલ છે જેના વડે આપ સરળતાથી લીનક્ષ ઓપરેટીંગ સિસ્ટમ પર નેટ ચલાવી શકો છો.

આ સોફ્ટવેરમાં નવું શું છે? 
  •   નવી અને આકર્ષક સ્કીન
  • ઓટોમેટિક એપીએન સેટીંગ(APN સેટ કરવાની જરૂર નથી).
  • Call,SMS,DialUI & all other plugins અપડેટેડ છે
  •  Huawei Cloud+ Services ધરાવે છે.
    • Huawei Messanger
સૌ  પ્રથમ નીચેની લીંક(કોઈ એક) પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરી લો.
-:Download Links :-

No comments:

Post a Comment