ગુજરાત યુનિવર્સિટી નો મહત્વનો નિર્ણય | તમામ કોલેજમાંથી INTERNAL પરીક્ષા રદ

ગુજરાત યુનિવર્સિટી નો મહત્વનો નિર્ણય
તમામ કોલેજમાંથી INTERNAL પરીક્ષા રદ
210 COLLEGES ના 3 લાખ વિદ્યાર્થીઓ ને પરીક્ષા માંથી મુક્તિ.
બીજા સત્ર થી અમલી
INTERNAL પરીક્ષા ને બદલે 25 માર્ક્સ નું ASSIGENMENT આપવું પડશે.
⛵ સૌજન્ય :: T. V. News

No comments:

Post a Comment