Some GK Que/Ans | IMP

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ – એમ.એન. પટેલ 
                        સ્થાપના  - 23 નવેમ્બર 1949 ( અમદાવાદ)
સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ – ડૉ. હરીશ પાઢ
                        સ્થપના – 1955 (વલ્લભ વિદ્યાનગર – આણંદ)
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ – ડૉ. દક્ષેસ ટકર 
                         સ્થાપના – 1965 (સુરત)
ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ – પ્રો. તુષાર હાથી
                         સ્થાપના – 2003 (કચ્છ)
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ – એ.આર. પાઠક 
                         સ્થાપના – 2004 ( જુનાગઢ)
આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ – એન.સી.પટેલ 
                          સ્થાપના – 2004 (આણંદ)
નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ – સી.જે.ડાંગરિયા 
                         સ્થાપના – 2004 (નવસારી)
સરદાર કૃષિનગર દાંતીવાડા – અશોક એ. પટેલ 
                          સ્થાપના – 1972 ( પાલનપુર- બનાસકાંઠા)
હેમચન્દ્રાચાર્ય દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી – રતનલાલ ગોડારા 
                            સ્થાપના – 1986 (પાટણ)
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી – ડૉ. મનોજ સોની 
                             સ્થાપના – 1994 ( અમદાવાદ)
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી – ડૉ. કે. અગ્રવાલ 
                        સ્થાપના – 2007 ( અમદાવાદ )
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ 
                       સ્થાપના – 1967 ( રાજકોટ)
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી – પ્રો.પરિમલ વ્યાસ 
                       સ્થાપના – 1881 ( વડોદરા)
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી – રાજેશ કોટેચા 
                        સ્થાપના – 1966 ( જામનગર)
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી – ડૉ. વેમ્પટી કુતુમ્બા શાસ્ત્રી 
                        સ્થાપના – 2004 ( વેરાવળ – ગીર સોમનાથ)
ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશન – ડૉ. કમલેશ જોશીપરા 
                        સ્થાપના – 2010 ( ગાંધીનગર)
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી – બિમલ એન. પટેલ 
                       સ્થાપના – 2004 ( ગાંધીનગર)
ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી – ડૉ.જે.એમ.વ્યાસ 
                      સ્થાપના – 2008 ( ગાંધીનગર)
રક્ષા શક્તિ યુનિવર્સિટી – શ્રી. ઓ.પી.માથુર 
                       સ્થાપના – 2009 (અમદાવાદ)
કામધેનુ યુનિવર્સિટી – એમ.સી.વર્શેનીયા 
                       સ્થાપના – 2009 ( ગાંધીનગર)
RBIના ડેપ્યુટી ગવર્નર – હાઉન રસિદ ખાન 
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર – નસિમ ઝૈદી 
ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર – સુકુમાર સેન 
ગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધ્યક્ષ – એમ.એસ.સોઢી 
ધ ઇન્ડિયન ન્યુઝ પેપર સોસાઈટીના પ્રમુખ – પી.વી.ચંદ્રન 
ધ ઇન્ડિયન ન્યુઝ પેપર સોસાઈટીની સ્થાપના – 1939 
ધ ઇન્ડિયન ન્યુઝ પેપર સોસાઈટીનું વડું મથક – નવી દિલ્લી 
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ – જસ્ટિસ ટી. એસ. ઠાકુર (3 ડિસેમ્બર 2015 થી શરૂ)
સુપ્રિમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ – હરિલાલ કાણેયા 
સુપ્રિમ કોર્ટની સ્થાપના – 28 જાન્યુ. 1950 
CBDT – સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષ – કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના અધ્યક્ષ – અંકિત કપૂર 
CBDTની સ્થાપના -1944 
CBDTનું મુખ્યાલય – નવી દિલ્લી 
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના કુલપતિ – મોહમ્મદ અસ્લામ 
ભારતીય ક્રિકેટ ટીમના પસંદગી સમિતિના ચેરમેન – સંદીપ પાટીલ 
ભારતીય ક્રિકેટ ટીમના પસંદગી સમિતિના સભ્યો
1. વિક્રમ રાઠોડ 
2. સબા કરીમ 
3. એસ.કે પ્રસાદ
4. ગગન ખોડા 
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ – લલીતા કુમાર મંગલમ 
રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના – 1990 
ICC – ઇન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ – શશાંક મનોહર 
ICC – ઇન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સિલના ઉપાધ્યક્ષ – સુનીલ ભરતી મિત્તલ 
ICC – ઇન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ – ઝાહિર અબ્બાસ 
ICC – ઇન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સિલના C.E.O – ડેવિડ રિચર્ડસન 
ICC – ઇન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના – 15 જૂન 1909 
તમિલનાડુની 14મી વિધાનસભાના અધ્યક્ષ – પી.ધનપાલ 
તમિલનાડુની 14મી વિધાનસભાના ઉપાધ્યક્ષ વી.જયરામ 
તમિલનાડુની 14મી વિધાનસભાના મુખ્યમંત્રી – જયલલિતા 
તમિલનાડુના હાલના રાજ્યપાલ – આર. મનોહરન (16 ડિસેમ્બર 2015 મુજબ)
તમિલનાડુની 14મી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા – વિજયકાંત 
તમિલનાડુ વિધાનસભાની કૂલ સીટો – 235 
વડાપ્રધાનના અંગત સચિવ – સંજીવ કુમાર સિંગલા 
SBI ( સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) અધ્યક્ષ – અરુંધતી ભટ્ટાચાર્ય 
SBI ( સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)ના પ્રબંધ નિર્દેશક – બી શ્રીરામ 
ઈઝરાયલમાં ભારતના રાજદૂત – જયદીપ સરકાર 
PTI (પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા)ના અધ્યક્ષ – મહેન્દ્ર મોહન ગુપ્તા 
PTI (પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા)ના ચેરમેન – મોરમોસ્જી એન. કામા 
PTI (પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા)ની સ્થાપના – 27 ઓગસ્ટ 1947 
PTI (પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા)નું વડું મથક – મુંબઈ 
રાજ્યસભાના મહાસચિવ – સુકુમાર કે.શરીફ 
ભારતીય બોક્સિંગ ફેડરેશનના અધ્યક્ષ – અભય સિહ ચૌટાલા 
નેશનલ બુક ટ્રસ્ટના અધ્યક્ષ – બલદેવ શર્મા 
હોકી ઇન્ડિયાના પ્રમુખ – નરેન્દ્ર ધ્રુવ બત્રા 
હોકી ઇન્ડિયાના ઉપ પ્રમુખ – મરીયમ્મા કોશી 
માનવ અધિકાર પંચના મહામંત્રી – રાજેન્દ્ર કિશોર 
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની સ્થાપના – 12 ઓક્ટોબર – 1993 
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચનું મુખ્યાલય – નવી દિલ્લી 
ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ – પહલાજ નીહલાની 
ફિલ્મ સેન્સર બોર્ડના CEO – શ્રવણ કુમાર
ફિલ્મ સેન્સર બોર્ડની સ્થાપના – 1951 કમલ કિંગ ચૌધરી
ફિલ્મ સેન્સર બોર્ડનું મુખ્યાલય – મુંબઈ 
રાજ્યસભાના અધ્યક્ષ – મોહમ્મદ હમીદ અંસારી ( 11 ઓગસ્ટ 2007થી )
રાજ્યસભાના ઉપાધ્યક્ષ – પી.જે. કુરિયન ( 21 ઓગસ્ટ 2012 થી) 
રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા – ગુલાબ નબી આઝાદ ( જુલાઈ 2014 થી)
FICCI – Faderation of indian chambers of commerec and industry 
FICCI  - ફિક્કી – ભારતીય વાણીજ્ય અને ઉદ્યોગ મહાસંઘ 
FICCIના મહામંત્રી – ડૉ. દીદાર સિહ 
FICCIના પ્રમુખ – જ્યોત્સના સૂરી 
FICCIની સ્થાપના – 1927 
FICCIના સ્થાપક – જી. ડી. બિરલા 
FICCIનું મુખ્યાલય – નવી દિલ્લી 
CBI – Central bureau of investigation
CBIના ડાયરેક્ટર – અનિલ સિહા 
CBIના પ્રથમ ડાયરેક્ટર – ડી.પી.કોહલી 
CBIની રચના – 1941 
CBIનું મુખ્યાલય – નવી દિલ્લી 
CBIની ભારતમાં બ્રાંચ – 52 
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી – દેવેન્દ્ર ફડણવીસ 
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી – અજીત પવાર 
મહારાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી – યશવંતરાવ ચૌહાણ 
મહારાષ્ટ્રના પ્રથમ નાયબ મુખ્યમંત્રી – નાસિકરાવ તારકુડે 
રો ( RAW – Research and analysis winɡ )ના વડા – રાજીન્દર ખન્ના 
રો ( RAW – Research and analysis winɡ )ની સ્થાપના – 21 ડિસેમ્બર 1968 
રો ( RAW – Research and analysis winɡ )નું મુખ્યાલય – નવી દિલ્લી 
IB – ( Intelligence Bureau)ના વડા – સૈઈદ અસીફ ઈબ્રાહીમ 
IB – ( Intelligence Bureau)ની સ્થાપના – 1887 
IB – ( Intelligence Bureau)નું મુખ્યાલય 
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના અખિલ ભારતીય અધ્યક્ષ – ઈ. અહમદ 
ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર – અરવિંદ સુબ્રમણ્યમ 
ભારતીય તીરંદાજી સંઘના અધ્યક્ષ – વિજયકુમાર મલ્હોત્રા 
ભારતીય તીરંદાજી સંઘની સ્થાપના – 8 ઓગસ્ટ 1973 
ટાટા સન્સના ચેરમેન – સાયરસ . પી. મિસ્ત્રી 
CAG ( Comptroller and Auditor of india ) ના વડા – શશીકાંત શર્મા 
ભારતના પ્રથમ કેગ – વી . નરહરિ રાવ 
ભારતીય ઓલમ્પિક સંઘના અધ્યક્ષ – એન. રામચન્દ્રન 
 ભારતીય ઓલમ્પિક સંઘની સ્થાપના – 1924 
ભારતીય ઓલમ્પિક સંઘનું મુખ્યાલય – દિલ્લી 
રાષ્ટ્રીય સ્ટોક એક્ષચેન્જના CEO – ચિત્રા રામકૃષ્ણ 
રાષ્ટ્રીય સ્ટોક એક્ષચેન્જની સ્થાપના – 1992 
રાષ્ટ્રીય સ્ટોક એક્ષચેન્જનું મુખ્યાલય – મુંબઈ 
કેન્દ્રમાં નાણાસચિવ – રતન વટલ 
ભારતની રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ ટીમના કોચ – સાજિદ ધાર 
હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ – વ્રજ બિહારીલાલ બુટેલ 
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી – વિરભદ્ર સિહ 
હિમાચલ પ્રદેશ વિધાનસભાની સિટો – 68 
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના અધ્યક્ષ – જસ્ટિસ સ્વતંત્રકુમાર 
દેના બેંકના અધ્યક્ષ – અશ્વિનીકુમાર 
દેના બેંકની સ્થાપના – 26મે 1938 
દેના બેંકનું મુખ્યાલય – મુંબઈ 
13મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ – ગણપતભાઈ વસાવા 
13મી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ – આત્મારામ પરમાર 
ગુજરાત વિધાનસભાના પથમ અધ્યક્ષ – કલ્યાણજી મહેતા 
ગુજરાત વિધાનસભાની કૂલ સીટો – 182 
13મી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા – શંકરસિહ વાઘેલા 
ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ – અમિત શાહ 
ભારતીય જનતા પાર્ટીના  પ્રથમ પ્રમુખ – અટલ બિહારી વાજપેયી 
ભારતીય જનતા પાર્ટીની સ્થાપના – 1980 
કેન્દ્ર સરકારમાં સોલીસીટર જનરલ – રણજીત કુમાર 
શિવસેનાના પ્રમુખ – ઉદ્ધવ ઠાકરે 
ભારતીય પુરુષ હોકી ટીમના કોચ – રોલેન્ટ ઓલ્ટમાંસ 
ભારતીય મહિલા હોકી ટીમના કોચ – મેથિસ અહેરન્સ
ભારતના 20માં કાયદા પંચના અધ્યક્ષ – અજીત પ્રકાશ શાહ
 ભારતના 20માં કાયદા પંચની રચના – 24 જાન્યુઆરી 2013 
ભારતના પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ – એમ.સી.સેતલવાડ
ભારતના પ્રથમ કાયદા પંચની રચના – 1834 
કલ્પક્કમમા આવેલ ઇન્દિરા ગાંધી પરમાણું સંશોધન કેન્દ્રના નિર્દેશક ( ડાયરેક્ટ) – ડૉ.એસ.એ.વી. સત્યમૂર્તિ 
કલ્પક્કમમા આવેલ ઇન્દિરા ગાંધી પરમાણું સંશોધન કેન્દ્રની સ્થાપના – 1971 
કલ્પક્કમમા આવેલ ઇન્દિરા ગાંધી પરમાણું સંશોધન કેન્દ્રનું મથક – કલ્પક્કમ , તામિલનાડુ 
ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટ સંસ્થાના અધ્યક્ષ – મનોજ ફડનીસ 
ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટ સંસ્થાની સ્થાપના – 1 જુલાઈ 1949 
ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટ સંસ્થાનું વડુંમથક – દિલ્લી 
લલિતકલા અકાદમીના અધ્યક્ષ – કલ્યાણકુમાર ચક્રવર્તી 
ISAROની શાખા સ્પેસ એપ્લીકેશન સેન્ટરના વડા – તપન મિશ્રા 
ISAROની શાખા સ્પેસ એપ્લીકેશન સેન્ટરનું વડુંમથક – અમદાવાદ 
 ISAROની શાખા સ્પેસ એપ્લીકેશન સેન્ટરની સ્થાપના – 1972 
ઓસ્ટ્રેલિયાના ભારત ખાતેના રાજદૂત – પેટ્રિક સુકિલંગ 
UGC ( યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ના અધ્યક્ષ - વેદ પ્રકાશ
UGC ( યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ની સ્થાપના – 1956 
UGC ( યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)નું સ્લોગન – જ્ઞાન વિજ્ઞાન વિમુક્તયે 
NTPC ( નેશનલ થર્મલ પવાર કોર્પોરેશન)ના CEO – એ.કે.ઝા 
NTPC ( નેશનલ થર્મલ પવાર કોર્પોરેશન)નુઈ સ્થાપના – 1975 
IRDA ( ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા – ટી.એન. વિજયન 
સાહિત્ય અકાદમીના અધ્યક્ષ – વિશ્વનાથ પ્રશાદ તિવારી
કમલ કિંગ ચૌધરી
સાહિત્ય અકાદમીની સ્થાપના – 12 માર્ચ 1954 
સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરતી – મહાદેવ દેસાઈ ( 1955)
સાહિત્ય અકાદમી એવોર્ડ 2014 – અશ્વિન મહેતા ( છબી ભીતરની )
UPSC – Union public service commissionના અધ્યક્ષ – દીપક ગુપ્તા 
ફાર્બસ ગુજરાતી સભાના પ્રમુખ – નવીનભાઈ દવે 
ફાર્બસ ગુજરાતી સભાના પ્રથમ પ્રમુખ – એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ ( 1865)
        ગુજરતી ભાષા, સાહિત્ય,ઈતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ , સંશોધન અને સવર્ધનને ક્ષેત્રે કામ કરતી મુંબઈની સૌથી જૂની ફાર્બસ ગુજરતી સભાની સ્થાપના 1865માં થઈ હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન – મિથાલી રાજ 
મહારાષ્ટ્રના રાજ્યપાલ – સી. વિદ્યાસાગર રાવ  
ભારતીય રાઈફલ સંઘના અધ્યક્ષ – રાજીન્દર સિંહ 
દેશની સૌથી મોટી કર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી ઇન્ડીયાના CEO – કેનિચી આમુકવા 
ભારતના ગૃહ સચિવ – અરવિંદ ગૌસ્વામી 
અમદાવાદના મેયર – ગૌતમભાઈ શાહ ( 14 ડિસેમ્બર 2015 થી કાર્યરત )
હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ – મનસુર અહમદ મીર 
NASSCOM – National Associstion of software and services companies (નાસ્કોમ)ના 
પ્રમુખ – આર.ચંદ્રશેખર 
નાસ્કોમની સ્થાપના – 1 માર્ચ 1988 
ત્રિપુરાના રાજ્યપાલ – તથાગત રોય 
અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ – જ્યોતીપ્રષદ 
ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક – ડૉ.અનામિક શાહ 
ઇન્ફોસિસના CEO – વિશાલ સિક્કા 
DRDO – Defence Resarch and Development organaisationના વડા – અવિનાશ ચંદર 
BALCO – ભારત એલ્યુમિનિયમ કંપની લીમીટેડ (બાલ્કો)ના CEO – રમેશ નાઈર 
BALCO – ભારત એલ્યુમિનિયમ કંપની લીમીટેડ (બાલ્કો)ના ચેરમેન – એસ. કે. ગુપ્તા 
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ – કુશલ સિહ
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ – Shivax jal vazifdar  
મુંબઈ ક્રિકેટ સંઘના અધ્યક્ષ – શરદ પવાર 
ભારતીય જીવન વીમા નિગમ ( LIC )ન અધ્યક્ષ – એસ.કે.રોય 
એર એશિયા ઇન્ડિયાના અધ્યક્ષ – સુબ્રમણ્યમ રામદોરાઈ 
તમિલનાડુ ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષ – એન. શ્રીનિવાસન 
સિન્ડિકેટ બેન્કના અધ્યક્ષ – સુધીરકુમાર જૈન 
ગુજરાત માહિતી યોગમાં રાજ્ય માહિતી કમિશનર – બળવંત સિહ 
મેઘાલયના રાજ્યપાલ – વી.શણમુગનનાથન
દિલ્લીના 20માં પોલીસ કમિશનર- ભીમસેન બસ્સી 
રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયના અધ્યક્ષ – રતન થિયન
કેનેરા બેંકના નિર્દેશક – રાકેશ શર્મા 
કેનેરા બેંકના ચેરમેન – ટી.એન.મનોહરન
ભારતના મુખ્ય માહિતી કમિશનર – વિજય શર્મા 
મેટ્રો લીંક એક્સ્પ્રેસ ગાંધીનગર એન્ડ અમદાવાદ ( MEGA)ના ચેરમેન – મધુસૂદન પ્રસાદ 
IPLના નવા અધ્યક્ષ – રાજીવ શુક્લા 
નેશનલ સ્પોટ એક્ષચેન્જ લિમિતેડના (NSEL)ના CEO – સાજી ચેરિયન 
નેશનલ સ્પોટ એક્ષચેન્જ લિમિતેડના (NSEL)ના ચેરમેન – ઉત્તમપ્રકાશ અગ્રવાલ 
 નેશનલ સ્પોટ એક્ષચેન્જ લિમિતેડના (NSEL)ની સ્થાપના – 2005મા
મેઘાલય હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ – પ્રફૂલચંદ્ર પંત 
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ – ગણપતભાઈ વસાવા 
રાષ્ટ્રીય પછાત વર્ગ યોગના અધ્યક્ષ – જસ્ટિસ ઐશ્વરૈયા 
SBI ( સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)ના અધ્યક્ષ – અરુંધતી ભટ્ટાચાર્ય 
SBI ( સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)ની સ્થાપના – 27 જાન્યુ. 1921 ( ઈમ્પિરીયલ બેંક ઓફ ઇન્ડિયા)
-1 જુલાઈ 1955 (સ્ટેટે બેંક ઓફ ઇન્ડિયા)
-2 જુન 1956 (રાષ્ટ્રીયકરણ )
SBI ( સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)નું મુખ્યાલય – મુંબઈ 
ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડના અધ્યક્ષ – એસ.વરદરાજન 
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના અધ્યક્ષ – બી.અશોક 
ભારતીય હોકી ટીમના કોચ – રોલેન્ત ઓલ્ટમાંસ 
લોકસભાના મહાસચિવ (સેક્રેટરી જનરલ) – અનુપ મિશ્રા 
રેલવે બોર્ડના અધ્યક્ષ – એ.કે.મિત્તલ 
કેન્દ્રીય વિદ્યુત નિયામક આયોગના અધ્યક્ષ – ગિરીશ બી પ્રધાન 
ભારતીય વાયુસેનાના અધ્યક્ષ – અરૂપ રહા 
ઇન્ડિયન હોકી ફેડરેશનના અધ્યક્ષ – કુંવરદીપસિહ 
MCX – SXના અધ્યક્ષ – જી.કે.પિલ્લઇ
ભારત તિબેટ સીમા પોલીસ ( ITBP)ના મહાનિર્દેશક( ડાયરેક્ટર જનરલ) – ક્રિશ્ના ચૌધરી 
જાહેર ક્ષેત્રની ભારતીય મહિલા બેંકના અધ્યક્ષ – એસ.એમ.સ્વાતિ
રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગના અધ્યક્ષ –પી.એલ.પુનિયા 
રાષ્ટ્રીય કેડેટ કોર ( NCC)ના વડા – અનિરુદ્ધ ચક્રવર્તી 
ગુજરાત રાજ્યના પોલીસ વડા -  પી.સી.ઠાકુર 
રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (NABARD – National bank for agriculture and rural development)ના અધ્યક્ષ- હર્ષકુમાર ભનવાલા 
ગુજરાતી સાહિત્ય પરિષદના 48મા પ્રમુખ – ચંદ્રકાંત ટોપીવાળા 
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ – ગોવર્ધનરામ ત્રિપાઠી ( 1905માં)
ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના – 1905 ( અમદાવાદ)
મણિપૂરના રાજ્યપાલ – વી.શણમુગનનાથન 
રાષ્ટ્રીય બાલ ભવન અને નેશનલ ખાદ્ય ભવન વ્યસ્થાપક મંડળના અધ્યક્ષ – શાલુ જિંદાલ 
રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG – National security guard)ના વડા – આર.સી.ટાયલ 
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ ( CISF – Cenral industrial security force)ના મહાનિર્દેશક – અરવિંદ રંજન 
SEBI – Securities and Exchange board of indiaના અધ્યક્ષ – ઉપેન્દ્ર કુમાર સિહા 
NDDB – National dairy development boardના ચેરમેન – ટી.નંદકુમાર 
શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ( SCI)ના અધ્યક્ષ – એ.કે.ગુપ્તા 
તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમ ( ONGC – Oil and natural gas corporation)ના અધ્યક્ષ – દિનેશ.કે.સર્રાફ
તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમની સ્થાપના – 14 ઓગસ્ટ 1956
તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમનું મુખ્યાલય – ઉત્તરાખંડ

No comments:

Post a Comment